ETV Bharat / state

દિલ્હીમાં ટીમ મોદીની ઓથ સેરેમનીની જામનગરમાં કરાઇ ઉજવણી - Gujarati News

જામનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળ સાથે દિલ્હીમાં શપથ લીધા હતા ત્યારે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું LIVE પ્રસારણ કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં ટીમ મોદીની ઓથ સેરેમની...જામનગરમાં ઉજવણી
author img

By

Published : May 31, 2019, 8:41 PM IST

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે ભવ્ય ઓથ સેરેમની યોજાઈ હતી. ગુજરાતમાંથી અમિત શાહ, પુરષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને ટીમ મોદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જામનગરમાં કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણનું LIVE પ્રસારણ નિહાળ્યું હતું અને તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું છે. આ કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, શહેર પ્રમુખ હસમુખ હિંડોશા તેમન કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

GJ_JMR_04_31MAY_BJP_CELI_7202728

જામનગર:દિલ્હીમાં ટીમ મોદીની ઓથ સેરેમની...જામનગરમાં ઉજવણી

બાઈટ:હસમુખ હિંડોશા, શહેર પ્રમુખ,ભાજપ

જામનગર:ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળ સાથે શપથ લીધા હતા..ત્યાંરે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી...અને સમગ્ર કાર્યક્રમ નું LIVE પ્રસારણ કરવામાં આવ્યું હતું..

નવી દિલ્હીમાં સંસાદભવન ખાતે ભવ્ય ઓથ સેરેમની યોજાઈ હતી...ગુજરાતમાં થી અમિત શાહ, પુરષોતમ રૂપાલા અને મનસુખ માન્ડવીયાને ટીમ મોદીમાં સ્થાન આપવામાં આવ્યું છે....

જામનગરમાં કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણનું LIVE પ્રસારણ નિહાળ્યું હતું....અને તાળી ઓના ગડગડાટથી અભિવાદન કર્યું છે....આ કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી,શહેર પ્રમુખ હસમુખ હિંડોશા તેમન કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.