ETV Bharat / state

જામજોધપુરમાં ખેડૂતોની રેલી મુદ્દે આવેદન પાઠવવાની મંજૂરી ન મળી

જામનગરઃ જામજોધપુર તાલુકાના સરપંચો દ્વારા સાથે મળી ખેડૂતોને સાથે રાખી વિસ્તારમાં આવેલ માત્ર 13 ટકાની પાકવી સામે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકામાં પાકવીમાં ખેડૂતોને હળહળતો અન્યાય થયો છે. ખેડુતો અને સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો હતો

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 6, 2019, 5:18 AM IST

મીની બસ સ્ટેશન પાસે એકઠા થયેલા ખેડૂતોએ ગત 2જી તારીખે મંજૂરી માંગી હતી. તેમ છતાં પણ ગતરાત્રે 9 વાગ્યે મંજૂરી અમાન્ય છે. તે અંગેની લેખિતમાં જાણ કરવામાં આવી હતી, રેલીની મંજૂરી શા માટે આપવામાં ન આવી તેના કોઈપણ કારણો આપવામાં આવ્યા ના હતા. કોઈ કારણ વગર મંજૂરી ના આપવામાં આવી આથી ખેડૂતો નારાજ થયા અને સરકાર પર રોષ ઠાલવ્યો હતો ખેડૂતોએ કાયદાનું રક્ષણ થાય, આચાર સંહિતાનો ભંગ પણ ન થાય અને રેલી પણ થઈ જાય એવી વ્યૂહાત્મક પધ્ધતિથી 33 ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા જેમાં રેલી પણ થઈ ગઈ અને કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તેવા પ્રયત્નો ખેડૂતો દ્વારા હાથ ધરાયા હતા.

જામજોધપુરમાં ખેડૂતોની રેલી મુદ્દે આવેદન પાઠવવાની મંજૂરી ન મળી

મામલતદાર ઓફીસ પહોંચતા જ પોલીસ કાફલો જાણે રાહ જોઇને જ ઉભો હોય તેમ મામલતદાર ઓફીસના કમ્પાઉન્ડમાં ખેડૂતોને પ્રવેશ કરવા દેવામાં આવ્યા નહિ આથી રોષે ભરાયેલા ખેડૂતોએ કહ્યુ કે, અમે આંતકવાદી નથી અમે દેશના ખેડૂતો છીએ અમે અમારી રજૂઆત કરવા આવ્યા હતા..તેવા નારા બોલાવી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર ધોમ ધખતા તાપમાં, ગરમ ડામર રોડ પર બેસી રામધૂન બોલાવી હતી.ખેડૂત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યા હતા કે ખેડૂત વિરોધી સરકાર અને તેના એજન્ટ સમાન કામ કરતા અધિકારીઓ ધોમધખતા તાપમાં 1 કલાક બેસાડી રાખ્યા બાદ આચાર સંહિતાને આગળ કરી 5 લોકોને આવેદનપત્ર આપવાની મંજૂરી આપવામાં આવી નથી.

R_GJ_JMR_02_KHEDUT AAVEDAN PATRA_05-04-19
સ્લગ : ખેડુત આવેદનપત્ર 
ફોરમેટ : એવી 
રિપોર્ટર : અર્જુન પંડ્યા

ફીડ : FTP 

 જામજોધપુર તાલુકાના સરપંચો દ્વારા સાથે મળી ખેડૂતોને સાથે રાખી વિસ્તારમાં આવેલ માત્ર 13 ટકા પાકવીમાં સામે લડતના મંડાણ કરવામાં આવ્યા છે જામ જોધપુર તાલુકામાં પાકવીમાંમાં ખેડૂતોને હળહળતો અન્યાય થયો  તેવા ખેડુતો અને સરપંચો દ્વારા આક્ષેપ કરતા જણાવાયુ  છે જેની સામે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે
      
મીની બસ સ્ટેશન પાસે એકઠા થયેલા ખેડૂતોએ ગત 2 તારીખે મંજૂરી માંગી હતી તેમ છતાં ગત રાત્રે 9 વાગ્યે મંજૂરી અમાન્ય છે તેવું લેખિતમાં જાણ કરવામાં આવી રેલીની મંજૂરી શા માટે આપવામાં ન આવી તેના કોઈ કારણો આપવામાં ન આવ્યા કોઈ કારણ વગર જ મંજૂરી ન આપવામાં આવી તેથી ખેડૂતો નારાજ થયા અને સરકાર પર રોસ ઠાલવ્યો ખેડૂતોએ કાયદાનું રક્ષણ થાય, આચાર સંહિતાનો ભંગ પણ  ન થાય  અને રેલી પણ થઈ જાય એવી વ્યૂહાત્મક પધ્ધતિથી ત્રણ ત્રણ ખેડૂતો સાથે ચાલી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા જેમાં રેલી પણ થઈ ગઈ અને કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ તેવા પ્રયત્નો ખેડુતો દ્વારા હાથ ધરાયા હતા. 
    
 મામલતદાર ઓફીસ પહોંચતા જ પોલીસ કાફલો જાણે રાહ જોઇને જ ઉભો હોય તેમ મામલતદાર ઓફીસના કમ્પાઉન્ડમાં ખેડૂતોને પ્રવેશવા દેવામાં આવ્યા નહિ ત્યારે રોસે ભરાયેલા ખેડૂતોએ અમે આંતકવાદી નથી અમે દેશના ખેડૂતો છીએ અમારી રજુઆત કરવા આવ્યા છીએ તેવા નારા બોલાવી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતાર્યા વગર ધોમ ધખતા તાપમાં, ગરમ ડામર રોડ પર બેસી રામધૂન બોલાવી હતી.
       
 ખેડુત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યા હતા કે ખેડૂત વિરોધી સરકાર અને તેના એજન્ટ સમાન કામ કરતા અધિકારીઓ જગતતાતને ધોમધખતા તાપમાં એક કલાક બેસાડી રાખ્યા બાદ આચાર સંહિતાને આગળ કરી 5 લોકોને આવેદનપત્ર આપવની મંજૂરી આપવામાં આવી નથી એવા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.