ETV Bharat / state

જામનગરમાં INS વાલસુરામાં તમિલનાડુની NCC ગર્લ્સનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

જામનગર: જિલ્લામાં નેવી મથક વાલસુરામાં NCC કેડેટ્સ માટે ટ્રેનિંગ કાર્યક્રમ યોજ્યો હતો. નેવલ ટ્રેનિંગમાં તમિલનાડુની 73 NCC કેડેટ્સની ગર્લ્સ જોડાઈ હતી. 20 ગર્લ્સ સિનિયર છે. તમામ યુવતીઓને નેવીની આકરી ટ્રેનિંગ અને વિવધ કરતબો શીખડાવવામાં આવ્યા છે.

INS વાલસુરામાં તમિલનાડુની NCC ગર્લ્સનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Sep 1, 2019, 1:17 AM IST

ખાસ કરીને નેવીના જવાનો મધદરિયે કેવી રીતે દુશ્મનો સામે લડાઈ લડે છે. તે વિશે માહીતીગાર કરાવી હતી. આ સાથે જ સ્વિમિંગ થતા યોગા સહિતની યુવતીઓને તાલીમ આપવામાં આવી છે. NCC કેડેટ્સમાં જોડાયેલી યુવતીઓ ભવિષ્યમાં નેવીમાં જોડાઈ અને દેશની સેવા કરે તેવી નેવીના કમોન્ડર સી રઘુરામે શુભકામનાઓ પાઠવી છે.

INS વાલસુરામાં તમિલનાડુની NCC ગર્લ્સનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

નેવીના ઓફિસરો દ્વારા તમામ યુવતીઓને વિવિધ જ્ઞાનસભર માહિતી પણ આપવામાં આવી છે. તમિલનાડુથી આવેલી તમામ યુવતીઓ ઉત્સાહભર નવીના સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Intro:Gj_jmr_06_nevy_ncc_av_7202728_mansukh

જામનગરમાં INS વાલસૂરામાં તમિલનાડુ ની NCC ગર્લ્સનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં નેવી મથક વાલસુરામાં NCC કેડેટ્સ માટે ટ્રેનિંગ કાર્યક્રમ યોજ્યો હતો.....નેવલ ટ્રેનીંગમાં તમિલનાડુની 73 NCC કેડેટ્સની ગર્લ્સ જોડાઈ હતી....જેમાં 20 ગર્લ્સ સિનિયર છે...તમાંમ યુવતીઓને નેવીની આકરી ટ્રેનિંગ અને વિવધ કરતબો શીખડાવવામાં આવ્યા છે......

ખાસ કરીને નેવીના જવાનો મધદરિયે કેવી રીતે દુશ્મનો સામે લડાઈ લડે છે અને સ્વિમિંગ થતા યોગા સહિતની યુવતીઓને તાલીમ આપવામાં આવી છે.....NCC કેડેટ્સમાં જોડાયેલ યુવતીઓ ભવિષ્યમાં નેવીમાં જોડાઈ અને દેશની સેવા કરે તેવી નેવીના કમોન્ડર સી રઘુરામે શુભકામનાઓ તમામ યુવતીઓને પાઠવી છે.....

નેવીના ઓફિસરો દ્વારા તમામ યુવતીઓને વિવિધ જ્ઞાનસભર માહિતી પણ આપવામાં આવી છે.... તમિલનાડુ આવેલી તમામ યુવતીઓ હોય ઉત્સાહભર નવીના સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.