ETV Bharat / state

જામનગર ST કર્મચારીઓ હડતાલ પર, અનેક મુસાફરો અટવાયા

જામનગર: શહેરમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ST નિગમના કર્મચારીઓ માટે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતર્યા છે. ગુજરાત ST કર્મચારીઓની સાથે સમગ્ર ST કર્મચારીઓ દ્વારા ગુરૂવારથી હડતાલ પર ઉતર્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 21, 2019, 7:32 PM IST

ST કર્મચારીઓએ જણાવ્યા પ્રમાણે પડતર પ્રશ્નો તેમજ સાતમા પગાર પંચ તેમજ કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ તમામ નાણાંકીય લાભોનો આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

જેને લઈને ST કર્મીઓમાં રોષની લાગણી જોવા મળી છે. જેના ભાગરૂપે યુનિયનના હોદ્દેદારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આજથી સમગ્ર હાલારના STના કર્મચારીઓએ હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે.

Jamnagar

જામનગરમાં 1300 જેટલા ST કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા અનેક મુસાફરો અટવાયા છે.
તો ખાનગી વાહન ચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. ત્યારે ખાસ કરીને જામનગરમાં 270 જેટલા બસના પૈડા થંભી ગયા છે. રાજ્ય સરકાર તાત્કાલિક ST કર્મચારીઓની વિવિધ માગણીઓનો સ્વીકાર કરવામાં આવે. ST કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ મળે અને વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે જરૂરી છે.

Intro:જામનગરમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટી નિગમના કર્મચારીઓ માટે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતરિયા છે... ગુજરાત એસટી કર્મચારીઓની સાથે સમગ્ર એસટી કર્મચારીઓ આજે ર માસ સીએલ પર જવાનું એલાન કરવામાં આવ્યું છે gujarat state transport st કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ સાતમા પગાર પંચની પૂરેપૂરી અમારી સાથે ફિક્સ પગાર કર્મચારીઓની સરકારના ધારાધોરણ મુજબ તમામ નાણાંકીય લાભો આજ સુધી કોઇ ઉકેલ આવેલ નથી...

તેથી એસ.ટી કર્મીઓમાં રોષની લાગણી જન્મી છે જેના ભાગરૂપે યુનિયનના હોદ્દેદારો સિંહ જાડેજા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતો.. આજથી સમગ્ર હાલારના એસ.ટી.ના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે...

Body:આમ જામનગરમાં 1300 જેટલા એસટી કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા અનેક મુસાફરો અટવાયા છે..

તો ખાનગી વાહન ચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહિયા છે....ત્યારે ખાસ કરીને જામનગરમાં 270 જેટલી બસના પૈડા થમ્ભી ગયા છે..ત્યારે રાજ્ય સરકાર તાત્કાલીક એસટી કર્મચારીઓની વિવિધ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવે..

એસટી કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ મળે અને વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે જરૂરી છે...

Conclusion:જામનગર જિલ્લામાં મોટાભાગના ગામડામાં એસટીની બસો દોડાવવામાં આવે છે...જો કે ગામડાના લોકો પણ પોતાના રોજિંદા કામો કરવા માટે ખાનગી વાહનો નો ઉપયોગ કરશે..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.