ETV Bharat / state

જામનગરમાં સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરાયું - સુર્યગ્રહણ નિહાળવાનું આયોજન

જામનગર: 2019નું અંતિમ સૂર્યગ્રહણ હોવાથી ગુરુવારે જામનગરમાં સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરાયુ
સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરાયુ
author img

By

Published : Dec 26, 2019, 5:00 PM IST

વર્ષ 2019માં કુલ પાંચ ગ્રહણ જોવા મળ્યા હતા. ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે, ત્યારે સૂર્યગ્રહણ કેમ લાગે છે, તેના પર નજર કરીએ તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે, ત્યારે સૂર્યની રોશની ફીકી પડે છે. જેને આપણે કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખીએ છીએ અને આજે જે ગ્રહણ દેખાયુ હતું. તેમાં સૂર્ય 100 ટકા ઢંકાતો નથી. પરંતુ. તે વિંટી જેવો કે, બંગડી એટલે કે કંકણ જેવો નજરે પડ્યો હતો તેથી તેને કંકણાવૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ કહેવાય છે. વૈજ્ઞાનિકોએ તેને રિંગ ઓફ ફાયર નામ આપ્યુ છે. સૂર્યનો મધ્ય ભાગ જ શેડ ઝોનમાં સામેલ થાય છે. સૂર્યના બહારનો ભાગ પ્રકાશિત રહે છે. જામનગર શહેરમાં પણ આજે સૂર્યગ્રહણ જોવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૦૮:૦૪ કલાકે સૂર્યગ્રહણની શરૂઆત થઈ હતી.

સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરાયુ

કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણની ઘટના 45 વર્ષે યોજાતી ખગોળીય ઘટના છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણની ઘટના બને છે. સૂર્ય ગ્રહણને નારી આંખે જોતા નુકશાન થાય છે. જેથી કરીને સુર્યગ્રહણને નિહાળવા માટે ખાસ કરીને સોલર ફિલ્ટર ચશ્મા અથવા ફિલ્ટરવાળા ટેલિસ્કોપથી નિહાળવુ હિતાવહ છે.

ભારતમાં પ્રથમ વખત 18 ઓગસ્ટ 1868માં ગુંતુરમાં સૂર્યગ્રહણ દેખાયું હતું અને તે વખતે સૂર્યમાં હિલીયમ વાયુ છે, તેવી શોધ થઈ હતી. સૂર્યગ્રહણથી કોઈ રાશિમાં ફળ મળે તેવું હોતું નથી તે માત્ર એક વૈજ્ઞાનિક ઘટના છે.

શહેર ખાતે આજે સૂર્યગ્રહણનો નજારો જોવા માટે શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો. વિધાર્થીઓએ સૌપ્રથમ વખત સૂર્યગ્રહણનો નજારો જોવા માટે બનાવેલા બોક્સ, સોલર ફિલ્ટર ચશ્મા અને ફિલ્ટરવાળા ટેલિસ્કોપ દ્વારા સૂર્યગ્રહણ નિહાળ્યુ હતું અને જે ઘટના જોઇને પ્રફુલ્લીત થયા હતાં.

Intro:Gj_jmr_01_surygrhan_av_7202728_mansukh

જામનગરમાં કંકણાવૃત્તિ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળ્યું.

 વર્ષ 2019માં કુલ પાંચ ગ્રહણ જોવા મળ્યા. જેમાંથી ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે. ત્યારે સૂર્યગ્રહણ કેમ લાગે છે તેના પર નજર કરીએ તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે ત્યારે સૂર્યની રોશની ફીકી પડે છે જેને આપણે કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખીએ છીએ અને આજે જે ગ્રહણ દેખાયુ હતું  તેમાં સૂર્ય સો ટકા ઢંકાતો નથી પરંતુ તે વિંટી જેવો કે બંગડી એટલે કે કંકણ જેવો નજરે પડ્યો હતો તેથી તેને કંકણાવૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ કહેવાય છે. વૈજ્ઞાનિકોએ તેને રિંગ ઓફ ફાયર નામ આપ્યુ છે. સૂર્યનો મધ્ય ભાગ જ શેડ ઝોનમાં સામેલ થાય છે. સૂર્યના બહારનો ભાગ પ્રકાશિત રહે છે. જામનગર શહેર મા પણ આજે સૂર્યગ્રહણ જોવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આજે ૦૮:૦૪ કલાકે સૂર્યગ્રહણ શરૂઆત થઈ હતી. 
 કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણની ઘટના 45 વર્ષે યોજાતી ખગોળની વિરલ ઘટના છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણની ઘટના બને છે. સૂર્ય ગ્રહણ ને નારી આંખે જોતાં નુકશાન થાય છે. સોલર ફિલ્ટર ચશ્મા અથવા ફિલ્ટરવાળા ટેલીસ્કોપ થી જોવું હિતાવહ છે. ભારતમાં પ્રથમ વખત 18 ઓગસ્ટ 1868 માં ગુંતુરમાં  સૂર્યગ્રહણ દેખાયું હતું અને તે વખતે સૂર્યની અંદર હીલીયમ વાયુ છે એવી શોધ થઈ હતી. સૂર્યગ્રહણ થી કોઈ રાશીમાં ફળ મળે તેવું હોતું નથી તે માત્ર એક વૈજ્ઞાનિક ઘટના છે.
જામનગર ખાતે આજે સૂર્યગ્રહણ નો નજારો જોવા માટે શાળા તથા કોલેજના વિધ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લહાવો લીધો હતો. વિધાર્થીઓએ સૌપ્રથમ વખત  સૂર્યગ્રહણ નો નજારો જોઈ આનંદ માં આવી ગયા હતા. સૂર્યગ્રહણ નો નજારો જોવા માટે બનાવેલ બોક્સ, સોલર ફિલ્ટર ચશ્મા, સોલર ફિલ્ટર ચશ્મા અને ફિલ્ટરવાળા ટેલીસ્કોપ દ્વારા વિધાર્થીઓએ સૂર્યગ્રહણ જોયું હતું.  Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.