ETV Bharat / state

જામનગરમાં સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપની 15 કરોડનું ફુલેકુ ફેરવી રફુચક્કર - જામનગરમાં સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપની

કરોડોનું ફુલેકુ ફેરવી સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ રોકાણકાર કંપની રફુચક્કર થઈ જતા જામનગરમાં 250 જેટલા એજન્ટો મુશ્કેલીમાં મુકાયા છે. એજન્ટોએ જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી.

aa
જામનગરમાં સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીએ 15 કરોડનું ફુલેકુ ફેરવી કંપની રફુચક્કર
author img

By

Published : Feb 12, 2020, 7:32 PM IST

જામનગર: ગ્વાલિયરની સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીએ કરોડોની ઠગાઇ કરી છે. જામનગરમાંથી 19,000 ખાતેદારો પાસેથી પાંચ કરોડની રકમનો ચૂનો લગાવ્યો છે. સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીમાં કુલ સાત ડાયરેક્ટર હતા અને બાદમાં બીજા ચાર ડાયરેકટરની નિમણૂંક કરવામાં આવ્યાં હતા.

જામનગરમાં સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીએ 15 કરોડનું ફુલેકુ ફેરવી કંપની રફુચક્કર

ઉલ્લેખનીય છે કે, સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીએ જામનગરની પ્રજાના 15 કરોડોનું ફેરવ્યું ફૂલેકું છે. સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપની એજન્ટો મારફત ડેઇલી કલેક્શનથી ઉઘરાવાતા હતા. નાણાં જામનગરના 250થી વધુ એજન્ટો દુવિધામાં મુકાયા છે અને ખાતેદારો તેમના પર દબાણ કરતા હોવાથી એજન્ટોની મુશ્કેલી સતત વધી રહી છે. એજન્ટોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.