ETV Bharat / state

સાંસદ પૂનમ માડમે ઘડ્યા રોટલા..! ભજન, ભોજન અને સેવાનો અનોખો સંગમ સર્જાયો - જામનગરમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

દ્વારકા હજારોની સંખ્યામાં લોકો ફુલડોલ ઉત્સવ (Fuldol Festival in Dwarka) ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે જામનગર દ્વારકા હાઇવે પર ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ પૂનમ માડમે (Rotla Ghadia at MP Poonam Madam) સેવા કેમ્પમાં રોટલા ઘડિયા હતા.

સાંસદ પૂનમ માડમે ઘડિયા રોટલા..! ભજન, ભોજન અને સેવાનો અનોખો સંગમ સર્જાયો

author img

By

Published : Mar 15, 2022, 11:21 AM IST

જામનગર : આગામી 18 મી માર્ચના રોજ હોળીનો તહેવાર છે. ત્યારે જગત મંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવનું (Fuldol Festival in Dwarka) અનેરું મહત્વ છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત બહારના પદયાત્રીઓ ભગવાન દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા ચાલીને આવતા હોય છે. જોકે જામનગરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

સાંસદ પૂનમ માડમે ઘડિયા રોટલા..!

આ પણ વાંચો : ચોથી વાર દાંડીયાત્રા કરી રહેલા પદયાત્રી

પદયાત્રીઓ માટે તમામ સુવિધા - આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભજન, ભોજન અને સેવાનો અનોખો સંગમ સર્જાયો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હોવાના કારણે ફૂલડોલ ઉત્સવ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ફૂલડોલ ઉત્સવ ઊજવવામાં આવશે.

આ પણ વાંચો : દાંડીયાત્રાનો પ્રારંભ થયો, 81 પદયાત્રી થયા સામેલ

સાંસદ પૂનમ માડમે ઘડ્યા - ફૂલડોલ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા આહીર સમાજના યુવા મિત્રો દ્વારા સંચાલિત સેવા કેમ્પમાં (Service Camp for Dwarka Pedestrians) સાંસદ પૂનમ માડમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ પદયાત્રીઓની સેવા કરતા લોકો સાથે સેવા કરી હતી. સાંસદ પૂનમ માડમએ સેવા કેમ્પમાં (Rotla Ghadia at MP Poonam Madam) રોટલા ઘડી અને પદયાત્રીઓને ભોજન કરાવ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.