ETV Bharat / state

જામનગના લાલપુરમાં લાખોટા નેચર ક્લબ દ્વારા અજગરનું રેસ્ક્યૂ કરાયું - અજગરનું રેસ્ક્યૂ

જામનગર જિલ્લાના સણોસરા વાડી વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ અજગરનો જીવ બચાવવા માટે પર્યાવરણ અને જીવદયાનું કાર્ય કરતી જામનગરની લાખોટા નેચર કલબ સંસ્થાને જાણ કરી હતી. જાણકારી મળતાની સાથે સંસ્થાના સભ્યો તુરંત લાલપુર વાળી વિસ્તારમાં પહોંચી ગયા હતા.

અજગરનું  રેસ્ક્યૂ
અજગરનું રેસ્ક્યૂ
author img

By

Published : Sep 15, 2020, 7:49 AM IST

જામનગર: જિલ્લાના સણોસરા વાડી વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ અજગરનો જીવ બચાવવા માટે પર્યાવરણ અને જીવદયાનું કાર્ય કરતી જામનગરની લાખોટા નેચર કલબ સંસ્થાને જાણ કરતા સંસ્થાના સભ્યો તુરંત લાલપુર વાળી વિસ્તારમાં પહોંચી ગયા હતા. લાખોટા નેચર કલબના સદસ્યો અને લાલપુર વનવિભાગના કર્મચારીઓ દ્વારા સંયુક્ત જીવના જોખમે સણોસરા ગામે એક 11 ફૂટ તેમજ બીજા 8 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્કયૂ કર્યું હતું.

અજગરનું  રેસ્ક્યૂ
અજગરનું રેસ્ક્યૂ
આ બન્ને અજગરને વાડી વિસ્તાર અને રહેણાંકની જગ્યાએથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો, લાખોટા નેચર કલબ દ્વારા આ રીતે અનેક અબોલ જનાવરોના સફળ રેસ્ક્યુૂ કરવામાં આવ્યાં છે. આ બાબતે સણોસરા તેમજ નાંદુરી ગામના લોકો દ્વારા લાખોટા નેચર ક્લબનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
અજગરનું  રેસ્ક્યૂ
અજગરનું રેસ્ક્યૂ
તો બીજી તરફ નાદુરીના ગ્રામજનો દ્વારા પણ આ સંસ્થાને જાણ કરતા સંસ્થાના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા. આ સાથે લાસલપુર ફોરેસ્ટના સંયુક્ત પર્યાસ કરી સાત ફુટ લાંબો અને પાંચ કિલો વજનનો ઇન્ડિયન રોક પાયથોનને રેસ્ક્યૂ કરી રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
અજગરનું  રેસ્ક્યૂ
અજગરનું રેસ્ક્યૂ
લાખોટા નેચર કલબ દ્વારા સણોસરા તેમજ નાંદુરીના ગ્રામજનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.