જામનગર : સમ્રગ વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે જામનગર ખાતે કોરોના ટેસ્ટ માટે સૌરાષ્ટ્રમાંથી 7 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 4 પોરબંદરના, 1 દ્વારકા, 1 ભુજ અને 1 જામનગરના શંકાસ્પદ દર્દીના સેમ્પલ હતા. સદનસીબે તમામ 7 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટીવ આવતા ડોકટર તેમજ લેબના લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જયારે તંત્ર માટે પણ આ રાહતની વાત છે.
જામનગરમાં કોરોનાના 7 સેમ્પલના રિપોર્ટ આવ્યા નેગેટિવ - કોરોનાની અસર
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રથી કોરોનાના ટેસ્ટ કરવા માટે 7 સેમ્પલ જામનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 7 તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
જામનગર: કોરોનાના 7 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા