ETV Bharat / state

Raging In Jamnagar College: જામનગરની સરકારી કોલેજના 28 વિદ્યાર્થી સાથે થયું રેગીંગ, કમિટીએ તપાસ શરૂ કરી - Anti Ragging Committee

જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની (ragging at the Boys Hostel) ઘટના સામે આવી છે, આ ધટના પ્રિન્સીપાલના ધ્યાને (Raging In Jamnagar College) આવતા આ મામલે તપાસ હાથ ધરવામાં (committee started investigation) આવી છે, અને 28 વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ (Written complaint by students) કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.

Raging In Jamnagar College: જામનગરની સરકારી કોલેજના 28 બોયઝ સાથે થયું રેગીંગ, કમિટીએ તપાસ શરૂ કરી

author img

By

Published : Dec 22, 2021, 6:48 PM IST

જામનગર: જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની ઘટના (Raging In Jamnagar College) બની હતી, જેની જાણ પ્રિન્સીપાલને થતા આ મામલે વધુ તપાસ (committee started investigation) હાથ ધરવામાં આવી હતી, અને 28 વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ કરવામાં (Written complaint by students) આવી હતી.

લેખિત ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ

ચકચારી રેગીંગની ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 25 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થી સાથે રેગીંગ કરાયાની (ragging at the Boys Hostel) કોલેજના પ્રિન્સીપાલને વિદ્યાર્થી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

Raging In Jamnagar College: જામનગરની સરકારી કોલેજના 28 બોયઝ સાથે થયું રેગીંગ, કમિટીએ તપાસ શરૂ કરી

જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી

મળતી માહિતી મુજબ, સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થી સાથે બીજા વર્ષમાં અભ્યાસ કરતા 25થી વધુ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, અને રેગીંગની અગાઉ પણ જામનગરની કોલેજોમાં ઘટનાઓ બની ગઈ છે, અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી બની ગયા છે.

રેગિંગમાં સડોવવાયેલા વિદ્યાર્થીઓ સામે લેવાશે પગલાં

સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલને મળેલી રેગીંગની ફરિયાદના આધારે એન્ટી રેગીંગ કમિટી (Anti Ragging Committee) દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે, અને આ કમિટી સાંજ સુધીમાં તેમનો રિપોર્ટ સોંપી આપશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રેગીંગની ઘટનાઓ બની છે. પરંતુ, તે કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી, આજના કિસ્સામાં હવે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે, તે પણ એક પ્રશ્ન છે.

આ પણ વાંચો:

જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

યુપીમાં વિદ્યાર્થીઓનું રેગીંગ કરતા સામૂહિક મુંડન, 7 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.