ETV Bharat / state

જોડિયા પંથકના ખેડૂતોને તાત્કાલીક વળતર આપવા રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને કરી રજૂઆત - MLA Raghavji Patel made a presentation to compensate the farmers

જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે. જેથી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માગ કરી છે.

etv bharat
ખેડૂતોને તાત્કાલીક વળતર આપવા રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને કરી રજૂઆત
author img

By

Published : Sep 5, 2020, 9:05 PM IST

જામનગર: પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે સમગ્ર જિલ્લામાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે. જેથી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માગ કરી છે.

etv bharat
ખેડૂતોને તાત્કાલીક વળતર આપવા રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને કરી રજૂઆત
જામનગર પંથકમાં મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં રહેલો મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. જોડિયા પથકમાં એક બાજુ વધુ વરસાદ અને બીજી બાજુ નદીઓના વધી રહેલા જળસ્તરથી ખેડૂતો પરેશાન બન્યા છે.

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે આ અંગે મુખ્યપ્રધાનને રૂબરૂ મળી રજૂઆત કરી છે. સાથે જ લેખિતમાં પણ રજૂઆત કરી છે. જોડિયા વિસ્તારમાં તત્કાલિક સર્વેની કામગીરી કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવા આવે તેવી પત્રમાં માગ કરવામાં આવી છે.

  • જામનગર જિલ્લામાં કુલ 24 જળાશયો આવેલા છે. જેમાંથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે. ચાર જળાશયો પણ સંપૂર્ણ રીતે ભરાયા છે.

ઓવરફલો થયેલા જળાશયો

સસોઈ ઊંડ- 2
પન્નાવોડીસગ
ફુલઝર- 1રૂપાવટી
સપડાવનાણા
ફુલઝર- 2 ઉમિયા સાગર
વિજરખી વાગડિયા
રણજીતસાગરઊંડ- 4
ફોફળ- 2ઉંડ-૧
ઊંડ- 3કંકાવટી
આજી - 4-

સંપૂર્ણ રીતે ભરાયેલા જળાશયો

ડાઈ મીણસાર રૂપારેલ
રંગમતીબાલંભડી
  • જામનગર જિલ્લામાં 21 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.તેમજ 15 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
  • તેલીબિયાં અને રોકડીયા પાકો ભારે વરસાદને કારણે બળી ગયા છે.
  • જામનગર શહેરમાં સિઝનનો - 153 ટકા વરસાદ
  • કાલાવડ તાલુકામાં સિઝનનો - 229 ટકા વરસાદ
  • ધ્રોલ તાલુકામાં સિઝનનો - 176 ટકા વરસાદ
  • જોડિયા તાલુકામાં સિઝનનો - 214 ટકા વરસાદ
  • લાલપુર તાલુકામાં સિઝનનો - 205 ટકા વરસાદ
  • જામજોધપુર તાલુકામાં સિઝનનો - 252 ટકા વરસાદ
  • જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 204 ટકા વરસાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.