ETV Bharat / state

CBSC ધોરણ-10 માં ભારતભરમાં 7મો રેન્ક મેળવતો જામનગરનો આર્યન ઝા

જામનગર: આજે એટલે કે સોમવારના રોજ CBSC બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જામનગરના આર્યન ઝા નામના વિદ્યાર્થીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી અન્ય યુવા માટે વગાડી પથદર્શક બન્યો છે. દેશમાં 13 વિદ્યાર્થીઓએ ટોપનું સ્થાન મેળવ્યું છે. જેમાં જામનગરના આર્યનનો સાતમો ક્રમ છે.

વીડિયો
author img

By

Published : May 6, 2019, 10:16 PM IST

આર્યનના પરિજનો અને શિક્ષકો પણ પરિણામથી ખુશ છે. જો કે, શિક્ષકોના જણાવ્યા અનુસાર, આર્યન પ્રથમથી જ ટોપ આવતો આવ્યો છે એટલે બોર્ડમાં ટોપ આવશે તેવી આશા હતી. સામાન્ય મધ્યમવર્ગ પરિવારમાંથી આવતો આર્યન પોતાનો ગોલ નક્કી કરી લીધો હતો અને ફોકસ કરી અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને એટલે આજે એને સફળતા મળી છે.

CBSC ધોરણ 10 માં ટોપનું સ્થાન મેળવી જામનગરનું નામ રોશન કરતો આર્યન ઝા

કુલ 6 વિષયમાંથી અગ્રેજી, ગણિત, સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને ૧૦૦ માંથી ૧૦૦ માર્ક જયારે એક માત્ર વિજ્ઞાનમાં ૯૯ માર્ક્સ મળ્યા છે. કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક સાથે આર્યન દેશમાં સાતમાં નંબરે પાસ થયો છે. ડોકટર બનવાની ઈચ્છા ધરાવતા આર્યને કલાકો સુધી અભ્યાસ કરી ચોક્કસ ગોલથી સિદ્ધિ મેળવી છે.

R-GJ-JMR-04-06MAY-CBSC TOPPER-7202728

CBSC ધો.10માં ટોપનું સ્થાન મેળવી જામનગરનું નામ રોશન કરતો આર્યન ઝા

Feed ftp

આજે CBSC બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જામનગરના વિદ્યાર્થીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી અન્ય યુવા માટે વગાડી પથદર્શક બન્યો છે... દેશમાં 13 વિદ્યાર્થીઓએ ટોપનું સ્થાન મેળવ્યું છે.....જેમાં જામનગરના આર્યનનો સાતમો ક્રમ છે.

આર્યનના પરિજનો અને શિક્ષકો પણ પરિણામથી ખુશ છે...જો કે શિક્ષકોના જણાવ્યા અનુસાર આર્યન પહેલેથી ટોપ આવતો આવ્યો છે...પણ બોર્ડમાં ટોપ આવશે તેવી આશા હતી..સામાન્ય મધ્યમવર્ગ પરિવારમાંથી આવતો આર્યન પોતાનો ગોલ નક્કી કરી લીધો હતો..
અને ફોકસ કરી અભ્યાસ ચાલુ રાખ્યો હતો...અને આજે સફળતા મળી છે

કુલ છ વિષયમાંથી અગ્રેજી, ગણિત, સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને ૧૦૦ માંથી ૧૦૦ માર્ક જયારે એક માત્ર વિજ્ઞાનમાં ૯૯ માર્ક્સ મળ્યા છે. કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક સાથે આર્યન દેશમાં સાતમાં નંબરે પાસ થયો છે....ડોકટર બનવાની ઈચ્છા ધરાવતા આર્યને કલાકો સુધી અભ્યાસ કરી નહિ પણ ચોક્કસ ગોલથી સિદ્ધિ મેળવી છે...

ખાસ કરીને સ્ટડી પર ફોકસ કરી સતત રિવિજન કરવાની ટેવ પણ આર્યનને સફળતા અપવવામાં સિંહફાળો આપ્યો છે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.