ETV Bharat / state

જામજોધપુરમાં 'વિજય વિશ્વાસ સંમેલન'નું આયોજન, પૂનમ માડમ રહ્યા હાજર - Gujarati news

જામજોધપુર: જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેનના સતત પ્રવાસમાં ગામડે ગામડે એક જ સૂર છે કે કહો દિલસે મોદીજી ફિરસે. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલારમાં અનેક જરૂરી વિકાસ કામો થાય છે. તે માટે પૂનમબેનની સફળ જહેમતનો હકારાત્મક પડઘો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 8:44 AM IST

જામજોધપુર તાલુકાના નરમાણા-વાંસજાળિયા, રબારીકા તેમજ પરડવા ગામે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનો યોજાતા હતાં. જેમાં મોટી સંખ્યામાં પ્રમુખો ગામે ગામથી જુથ સમિતીના કાર્યકર્તાઓ પાર્ટીના આગેવાનો તેમજ શેઠવડાળા, સમાણા, બુટાવદર, મોટી ગોપ નંદાણા, ઘેલડા, ઘુનડા, મોટાવડિયા, વસંતપુર, સોનવડિયા, બાલવા, જામવાડી, સતાપર, પાટણ, અમરાપર સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં એક અનોખો જુસ્સો વિજયનો ઉભો થયો હતો. આ જુસ્સાની મહેર પૂનમબેનની જીતમાં પલટાશે, ત્યારે આ સંમેલનમાં પ્રધાન ચિમનભાઇ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહાપ્રધાન ચેતનભાઇ કડિવાર, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઇ જાવિયા, તાલુકા ભાજપ પ્રમુખ, મુકેશભાઇ તાલુકા પંચાયત, પ્રમુખ ધાનાભાઇ બેરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવાભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ મોરી સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પૂર્વ પ્રધાન ચિમનભાઇ સાપરિયા દ્વારા આ થયેલ વિકાસના કામોનો સિદ્ધીઓ વર્ણવી હતી.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો
સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

આ પ્રસંગે પૂનમબેન માડમે હતું કે, ત્રણ રાષ્ટ્રિય ધોરી માર્ગ થોડા જ દિવસોમાં આપણા સંસદીય મત વિસ્તારમાંથી નિકળવાના છે, ત્યારે જામજોધપુર, ભાણવડ અને જોડાયા જે છેવાડાનો વિસ્તાર છે તેમને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.

R_GJ_JMR_03_VIJAY VISWAS SAMELAN_13-04-19
સ્લગ : વિજય વિશ્વાસ સંમેલન
ફોરમેટ : ફોટો
રિપોર્ટર : અર્જુન પંડ્યા

જામજોધપુર: જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેનના સતત પ્રવાસમાં ગામડે ગામડે એક જ સૂર છે કે કહો દિલસે મોદીજી ફીરસે, ગ્રામજનોનો આ જુસ્સો, યા  એ છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલારમાં અનેક જરૂરી વિકાસ કામો થાય તે માટે પૂનમબેનની સફળ જહેમતનો હકારાત્મક પડઘો છે તેમાં બે મત નથી.

જામજોધપુર તાલુકાના નરમાણા-વાંસજાળિયા, રબારીકા તેમજ પરડવા ગામે ભાજપ દ્વારા વિજય વિશ્ર્વાસ સંમેલનો યોજાતા હતાં જેમાં મોટી સંખ્યામાં પ્રમુખો ગામે ગામથી જુથ સમિતીના કાર્યકર્તાઓ પાર્ટીના  આગેવાનો તેમજ શેઠવડાળા, સમાણા, બુટાવદર, મોટી ગોપ નંદાણા, ઘેલડા, ઘુનડા, મોટાવડિયા, વસંતપુર, સોનવડિયા, બાલવા, જામવાડી, સતાપર, પાટણ, અમરાપર સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં આ સંમેલનમાં મહિલાઓ પણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. પૂનમબેન માડમનું સ્વાગત બાળાઓ દ્વારા પૂનમબેનના કપાળે કુમકુમ તિલક કરી રાસગરબા રમી  નગારા વગાડી સ્વાગત કરાયું હતું, પૂનમબેન દ્વારા ટે્રકટરમાં તેમજ ઉંટગાડીમાં ગામમાં લોકોની વચ્ચે નીકળી અભિવાદન ઝીલતા આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ભાજપના જીતની એક અનોખી લહેર ઉભી થઇ હતી.

આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં એક અનોખો જુસ્સો વિજયનો ઉભો થયો હતો આ જુસ્સાની મહેર પૂનમબેનની જીતમાં પલટાશે ત્યારે આ સંમેલનમાં  મંત્રી ચિમનભાઇ સાપરિયા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડિવાર, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઇ જાવિયા, તાલુકા ભાજપ પ્રમુખ, મુકેશભાઇ તાલુકા પંચાયત, પ્રમુખ ધાનાભાઇ બેરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવાભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ મોરી સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરિયા દ્વારા  આ થયેલ વિકાસના કામોનો સિદ્ધીઓ વર્ણવી હતી જયારે પૂનમબેન માડમ દ્વારા જણાવ્યું હતું કે ત્રણ ત્રણ રાષ્ટ્રિય ધોરી માર્ગ આવતા દિવસોમાં આપણા સંસદીય મત વિસ્તારમાંથી નિકળવાના છે ત્યારે જામજોધપુર ભાણવડ અને જોડાયા જે છેવાડાનો વિસ્તાર છે તેમને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.