સાતુદડ ગામે પાસે આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જો કે સ્થાનિકોએ પુલનું સમારકામ માટે રજૂઆત કરી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જામનગર પંથકમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં જ પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનચાલકો પરેશાન થયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
તંત્રની ઢીલીનીતિના કારણે કાલાવડ-જૂનાગઢ હાઇવે પર આવેલો પૂલ થયો જમીનદોસ્ત
જામનગર: કાલાવડ -જૂનાગઢ હાઇવે પર પુલ ધરાશાયી થયો છે. સાતુદડ ગામ નજીક આવેલો પુલ ધરાશાયી થતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. હાઇવે પરનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જૉ કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
સાતુદડ ગામે પાસે આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જો કે સ્થાનિકોએ પુલનું સમારકામ માટે રજૂઆત કરી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જામનગર પંથકમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં જ પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનચાલકો પરેશાન થયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
GJ_JMR_06_19JUN_PUL_DHARASAI_7202728
સમારકામના અભાવે કાલાવડ જૂનાગઢ હાઇવે પર પૂલ ધરાશાયી.. સદનસીબે કોઇ જાનહાનિ નહીં
Feed ftp
જામનગર: કાલાવડ - જૂનાગઢ હાઇવે પર પુલ ધરાશાઈ થયો છે....સાતુદડ ગામ નજીક આવેલ પુલ ધરાશાય થતા ભારે અફડાતફડી સર્જાઈ હતી....હાઇવે પરનો પુલ ધરાશાઈ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે...જૉ કે સદનસીબે કોઈ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી....
વિકાસશીલ ગુજરાતમાં હજારો પુલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ખાબકી શકે છે....સાતુંદડ ગામે પાસે આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો....જો કે સ્થાનિકોએ પુલનું સમારકામ માટે રજૂઆત કરી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી....
જામનગર પંથકમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.... વિકાસશીલ ગુજરાતમાં હજુ અને કુલ સરસાઇ થાય તેવી શક્યતાઓ રહેલી છે..... જોકે પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનચાલકો તડકાના પરેશાન બન્યા હતા.. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા....
Conclusion: