ETV Bharat / state

જામનગરમાં સતત બીજા દિવસે સાંસદ પૂનમ માડમનો રોડ શો - gujarat news

જામનગરઃ સાંસદ પૂનમ માડમ દ્વારા સતત બીજા દિવસે રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં સાંસદ પૂનમ માડમના પરિજનો પણ જોડાયા હતા. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા પણ આ રોડ શોમાં સામેલ થયા હતા. મોટી સંખ્યામાં બાઈક સવારો પણ રોડ શો જોડાયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 21, 2019, 5:56 PM IST

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં જામનગર શહેરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. શનિવારે પણ સાંસદ પૂનમ માડમએ જામનગરના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. તો કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા પણ રોડ શો યોજી લોકોને મત આપવા માટે અપીલ કરી હતી.

જામનગરમાં સતત બીજા દિવસે સાંસદ પૂનમ માડમે યોજ્યો રોડ શો
મહત્વનું છે કે, સાંજે 6 વાગ્યા સુધીમાં ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે. ત્યારે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. જામનગર લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જાજરમાન રોડ શો સાંસદ દ્વારા યોજવામાં આવ્યો હતો.ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે શાંત થઇ જતા રાજકીય નેતાઓ હવે સોશિયલ મીડિયાના સહારે પણ લોકો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવા લાગ્યા છે. ખાસ કરીને ફેસબુક અને વોટ્સએપના મારફતે મતદારોને રિઝવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

R-GJ-JMR-04-21APRIL-SASAD ROAD SHOW-MANSUKH

Feed ftp

જામનગરમાં સતત બીજા દિવસે સાંસદ પૂનમ માડમ યોજ્યો રોડ શો..... લોકોની ભારે ભીડ એકઠી થઇ.....

જામનગરમાં સાંસદ પૂનમ માડમ દ્વારા સતત બીજા દિવસે રોડ શો યોજવામાં આવ્યો છે... આ રોડ શોમાં સાંસદ પૂનમ માડમના પરિજનો પણ જોડાયા હતા.. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા પણ રોડ શો માં સામેલ થયા હતા.... મોટી સંખ્યામાં બાઈક સવારો પણ રોડ સો જોડાયા હતા....

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં જામનગર શહેરમાં રોડ શો યોજવામાં આવ્યો છે ગઇકાલે પણ સાંસદ પૂનમ માડમ એ જામનગરના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો..... તો કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા પણ રોડ શો યોજી લોકોને મત આપવા માટે અપીલ કરી હતી....

મહત્વનું છે કે સાંજે 6 વાગ્યા સુધીમાં ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે.... ત્યારે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.... જામનગર લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જાજરમાન રોડ શો સાંસદ દ્વારા યોજવામાં આવ્યો છે......

ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે શાંત થઇ જતા રાજકીય નેતાઓ હવે સોશિયલ મીડિયાના સહારે પણ લોકો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવા લાગ્યા છે..... ખાસ કરીને ફેસબુક અને વોટ્સએપના મારફતે મતદારોને રિઝવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.