ETV Bharat / state

જામનગરના સાંસદ પૂનમ માડમને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા

જામનગરઃ ચૂંટણી પરિણામ આવ્યા પછી હવે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેવી ચર્ચાઓએ જોર પક્ડયુ છે. મંત્રીમડળમાં સ્થાન મળી શકે તેવા નામોમાં જામનગરના સાંસંદ પૂનમબેન માડમનું નામ હોટ ફેવરીટ છે.

NDA 2 માં જામનગરના પૂનમ માડમને મંત્રમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા
author img

By

Published : May 25, 2019, 11:48 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખિલ્યુ છે. ગુજરાતની નરેન્દ્ર મોદીને અપાયેલી આ ગીફ્ટના બદલામા મંત્ર સ્વરુપે રીર્ટન ગીફ્ટ મળી શકે છે. આજે નરેન્દ્ર મોદીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી થવાની છે. ત્યારપછી મંત્રીમંડળની રચના થશે.

આ મંત્રીમંડળમાં જામનગર બેઠક પરથી 2 લાખ કરતા વધારે મતોની લીડથી જીત મેળવનાર પૂનમબેન માડમનું નામ આગળ ચાલી રહ્યુ છે. ત્વરીત સમસ્યાનો નિકાલ અને વિકાસલક્ષી અભિગમના કારણે તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા આસાર જણાઈ રહ્યા છે. તેમજ ગુજરાતની મહિલાઓને જગ્યા મળે તેવી ચર્ચાઓ હોવાથી પૂનમ માડમના માથે કળશ ધોળવામાં આવે તેવા ચર્ચા ચાલી રહી છે.

GJ_JMR_02_25 MAY_PUNAM_MANTRI_7202728
જામનગરના સાંસદ પૂનમ માડમને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા

ફોટા સ્ટોરી

જામનગરના સાંસદ પુનમબેન માડમનો મોદી સરકારના મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી આ લોક ચર્ચા જાગી છે... હાલાર પંથકમાંથી સતત બે ટર્મથી ચૂંટાતા આવતા સાંસદ પૂનમ માડમને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પૂરી શક્યતાઓ છે.....

ગાંધીનગરથી જંગી લીડથી જીતેલા અમિત શાહને ગૃહખાતું મળે તેવી શક્યતાઓ છે.... મહત્વનું છે કે નાણાપ્રધાન અરુણ જેટલીની તબિયત બગડવાના કારણે નાણાપ્રધાન તરીકે પીયૂષ ગોયલને આગળ કરવામાં આવે તેવી શક્યતા છે....

જામનગરના સાંસદ પૂનમ માડમ અને કોંગ્રેસના ઉમેદવાર મુળુંભાઈ કન્ડોરિયાને બે લાખથી વધુ મતથી હાર આપી મોદી મંત્રીમંડળમાં સ્થાન મેળવવાની પૂરેપૂરી દાવેદારી નોંધાવી છે.... આમ હાલાર પંથકમાંથી પ્રથમ મહિલા સાંસદ બનેલા પુનમ માડમને મોદી મંડળમાં સ્થાન મળે તેવી હાલ લોક ચર્ચા થઈ રહી છે...

સાંસદ પૂનમ માડમ એ પોતાની બહુમુખી પ્રતિભાના કારણે તેમજ લોકોના તાત્કાલિક કરેલા કામોને લઇ ઉપર સુધી નોંધ લેવાઈ છે.... હાલ ગુજરાતમાંથી મહિલા ઉમેદવારોમાં મોદી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.