ETV Bharat / state

જામનગરમાં અલ્પેશ કથિરીયાને જેલમાંથી મુક્ત કરવા માટે પાસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - alpesh kathiriya

જામગનર: પાટીદાર નેતા કન્વીનર અલ્પેશ કથિરીયાને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટમાં પાસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

ફાઈલ ફોટો
author img

By

Published : May 4, 2019, 7:13 AM IST

જામનગરમાં શુક્રવારે પાસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શુક્રવારે સવારે પાસના કન્વીનરો તેમજ પાસ ના સભ્યો દ્વારા જિલ્લા કલેકટર રવિશંકરને આવેદનપત્ર આપી અલ્પેશ કથીરિયા અને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, પાસ દ્વારા અનામત આંદોલન પણ પરત ખેંચી લેવામાં આવ્યું છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં પાટીદારોએ અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવા માટે માંગ કરી રહ્યા છે. જામનગરમાં પણ પાસ દ્વારા અલ્પેશ કથિરીયા ને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, પાસ કન્વીનર અને રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે.

R-GJ-JMR-05-05MAY-ALPESH JAIL-PASS-7202728

જામનગરમાં અલ્પેશ કથીરિયા અને જેલમુક્ત કરવા માટે પાસ દ્વારા અપાયું આવેદનપત્ર

Feed ftp

પાસના પાટીદાર યુવા કન્વીનર અલ્પેશ કથરીયાને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટમાં પાસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી....આ બેઠકમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા....

તો આજ રોજ જામનગરમાં પાસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે..... જામનગરમાં શુક્રવારે 11:30 પાસના કન્વિનરો તેમજ પાસ ના સભ્યો દ્વારા જિલ્લા કલેકટર રવિશંકર ને આવેદનપત્ર આપી અલ્પેશ કથીરિયા અને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે....

મહત્વનું છે કે પાસ દ્વારા અનામત આંદોલન પણ પરત ખેંચી લેવામાં આવ્યું છે... સુરતમાં પણ મોટી સંખ્યામાં પાટીદારોએ અલ્પેશ કથીરિયા ને જેલમુક્ત કરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ પાસ દ્વારા અલ્પેશ કથીરિયા ને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..

મહત્વનું છે કે પાસ કન્વીનર અને રાજદ્રોહના કેસમાં જેલમાં ફીટ કરી દેવામાં આવ્યું છે.... તેમજ અન્ય પાટીદાર યુવાનો પર પણ અત્યાચાર થતો હોય છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.