ETV Bharat / state

જામનગરના એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન રશિયા પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભાગ લેશે - વર્લ્ડ પાવર લીફટિંગ

જામનગર: રશિયા ખાતે વર્લ્ડ પાવર લિફ્ટિંગ કોંગ્રેસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન કર્ણદેવસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિમન્યુ સિંહ તથા કોમલબેન ત્રિવેદી રશિયા ખાતે યોજનાર પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યાં છે. રાજપૂત સમાજ ખાતે તમામ સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા છે.

જામનગરમાં એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન રશીયા પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભાગ લેશે
જામનગરમાં એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન રશીયા પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભાગ લેશે
author img

By

Published : Dec 10, 2019, 7:25 PM IST

ભારતમાંથી કુલ 30 ખેલાડીઓ પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા જઇ રહ્યા છે. જેમાં જામનગરમાંથી ગત વર્ષે ચેમ્પિયન બનેલા કર્ણદેવસિંહ તેમના પુત્ર અભિમન્યુસિંહ અને કોમલ ત્રિવેદી ફરી ચેમ્પિયન બને તેવી શુભેચ્છાઓ જામનગર વાસીઓએ આપી છે.

જામનગરના એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન રશિયા પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભાગ લેશે
વર્ષે 2017માં કર્ણદેવસિંહે પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિ કરી બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. અભિમન્યુસિંહ ઇન્ડિયાનો યગેસ્ટર પ્લેયર છે અને પ્રથમ વખત એવું બન્યું છે કે 16 વર્ષથી નીચેની ઉંમરમાં કોઇ ખેલાડીએ વર્લ્ડકપમાં ડેબ્યુ કરે છે. જામનગરના પિતા પુત્રની જોડી ફરી વખત મેદાન પર રમત દેખાડવા માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે કર્ણદેવસિંહને પગ, ખભા અને કમરમાં ઇજા હોવા છતાં પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આમ જામનગરમાંથી એક જ પરિવારમાંથી ત્રણ લોકો પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. જો કે, કર્ણદેવસિંહ અત્યાર સુધીમાં એક પણ વખત પાવર લિફ્ટિંગ વર્લ્ડકપમાં મેડલ ગુમાવ્યો નથી અને ફરી મેડલ લઇ આવશે તેવી આશા છે.

Intro:Gj_jmr_02_powerlifting_wt_7202728_mansukh

જામનગરમાં એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન રશીયા પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભાગ લેશે

બાઈટ:કર્ણદેવસિંહ, ખેલાડી
અભિમન્યુસિંહ, ખેલાડી
કોમળ ત્રિવેદી,ખેલાડી

જામનગર: રશિયા ખાતે વર્લ્ડ પાવર લીફટિંગ કોંગ્રેસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ પાવરલીફટિંગ ચેમ્પિયન કર્ણદેવસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિમન્યુસિંહ તથા કોમલબેન ત્રિવેદી રશિયા ખાતે યોજનાર પાવરલીફટિંગ વર્લ્ડ કપમાં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે...રાજપૂત સમાજ ખાતે તમામ સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા..

ભારતમાંથી કુલ 30 ખેલાડીઓ પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા જઇ રહ્યા છે....જેમાં જામનગર માંથી ગત વર્ષે ચેમ્પિયન બનેલા કર્ણદેવસિંહ તેમના પુત્ર અભિમન્યુસિંહ અને કોમલ ત્રિવેદી ફરી ચેમ્પિયન બને તેવી શુભેચ્છાઓ જામનગર વાસીઓએ આપી છે.....

વર્ષે 2017માં કર્ણદેવસિંહે પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિ કરી બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.... અભિમન્યુસિંહ ઇન્ડિયાનો યગેસ્ટર પ્લેયર છે અને પ્રથમ વખત એવું બન્યું છે કે 16 વર્ષથી નીચેની ઉંમરમાં કોઇ ખેલાડીએ વર્લ્ડકપમાં ડેબ્યુ કરે છે.....જામનગરના પિતા પુત્રની જોડી ફરી વખત મેદાન પર કૌવત દેખાડવા માટે ત્યાર છે......

ઉલ્લેખનીય છે કે કર્ણદેવસિંહને પગ,ખભા અને કમરમાં ઇજા હોવા છતાં પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા જઇ રહ્યા છે.....આમ જામનગર માંથી એક જ પરિવારમાંથી ત્રણ લોકો પાવરલીફટિંગ વર્લ્ડકપમાં ભાગ લેવા જઇ રહયા છે.....જો કે કર્ણદેવસિંહ અત્યાર સુધીમાં એક પણ વખત પાવરલીફટિંગ વર્લ્ડકપમાં મેડલ ગુમાવ્યો નથી અને ફરી મેડલ લઇ આવશે તેવી આશા છે.....Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.