ETV Bharat / state

જામનગર ખાતે ASP હસનની આગેવાનીમાં NCC કેડેટ્સ સાથે વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયું ફૂટ પેટ્રોલિંગ - જામનગર કોરોના અપડેટ

લૉકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે કે નહીં તેના પર પોલીસની ચાંપતી નજર છે. જામનગર ખાતે ASP સફિન હસનની આગેવાનીમાં NCC કેડેટ્સ સાથે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

ncc-petroling-in-jamnagar
જામનગર ખાતે ASP સફિન હસનની આગેવાનીમાં NCC કેડેટ્સ સાથે વિવિધ વિસ્તારોમાં કર્યુ ફૂટ પેટ્રોલિંગ
author img

By

Published : Apr 9, 2020, 7:26 PM IST

જામનગર : લૉકડાઉનના પગલે લોકોમાં પોલીસની સતર્કતા અને ઉપસ્થિતિ તેમજ લૉકડાઉનનો ભંગ કરનારાઓમાં પોલીસનો ડર જળવાઈ રહે તે હેતુથી SP શરદ સિંઘલના માર્ગદર્શન અને ASP સફિન હસન અને DYSP ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ NCCના કેડેટ્સ સાથે જામનગર દરબારગઢ વિસ્તારમાં હુટર બાઇક અને પોલીસ ટિમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાને ઘરમાં રહેવા તેમજ જે લોકો લૉકડાઉનનો ભંગ કરશે તેમની સામે સખત પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી.

ncc-petroling-in-jamnagar
જામનગર ખાતે ASP સફિન હસનની આગેવાનીમાં NCC કેડેટ્સ સાથે વિવિધ વિસ્તારોમાં કર્યુ ફૂટ પેટ્રોલિંગ

આ ઉપરાંત લૉકડાઉન પૂર્ણતાના આરે છે, ત્યારે લોકો તેનો ભંગ ન કરે અને રસ્તા પર આવી ન જાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જે લોકો નિયમોનો ભંગ કરશે તેને સખત સજા ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું ASP દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.