ETV Bharat / state

કુદરતને ન્યાયઃ જામનગરમાં ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવનું કરાયું નિર્માણ - ગણેશ વિસર્જન

જામનગરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવનું નિર્માણ વાલસુરા રોડ પર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પર્યાવરણનુ રક્ષણ કરવા તેમજ પ્રદુષણ ન ફેલાય તે માટે ગણેશ વિસર્જન કરવા કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ganesh
author img

By

Published : Sep 12, 2019, 1:13 PM IST

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી ૧૩૫ ફૂટ પહોળો ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે. જે આઠ ફૂટ જેટલી ઉંડાઇ પણ ધરાવે છે. જામનગરવાસીઓ દર વર્ષે બાલાચડી તેમજ રોજી બંદર પર દરિયાકિનારે ગણેશ વિસર્જન કરતા હતાં. જેના કારણે દરિયામાં ભારે પ્રદુષણ થતુ હતું અને લાખો માછલીઓના મોત થતા હતાં.

કુદરતને ન્યાયઃ જામનગરમાં ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવનું કરાયું નિર્માણ
પર્યાવરણનું જતન થાય તેમજ પ્રદૂષણ અટકાવવાના ઉદ્દેશથી આ સુંદર કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે ગણેશ વિસર્જનનો છેલ્લો દિવસ હોવાથી શહેરીજનો મોટીસંખ્યામાં પોતાની ગણેશની મૂર્તિઓ લઈ અને વિસર્જન માટે ઉમટી રહ્યા છે.

Intro:Gj_jmr_02_ganesh_tadav_avb_7202728

જામનગરમાં ગણેશ વિસર્જન માટે GPCB અને મનપાએ કુત્રિમ તળાવનું નિર્માણ કર્યું....

ચેતન સાઘાણી,જુનિયર એન્જીનીયર, મનપા

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવનું વાલસુરા રોડ પર બનાવવામાં આવ્યું છે.... ખાસ કરીને પર્યાવરણ તેમજ પ્રદુષણ ફેલાય તેવો આદેશ થયા ગણેશ વિસર્જન કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.....

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી ૧૩૫ ફૂટ પહોળો ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે જે આઠ ફૂટ જેટલી ઉંડાઇ પણ ધરાવે છે......

જામનગર વાસીઓ દર વર્ષે બાલાચડી તેમજ રોજી બંદર પર દરિયાકિનારે ગણેશ વિસર્જન કરતા હતા જેના કારણે દરિયામાં ભારે પ્રદુષણ જો મળતું હતું અને લાખો માછલીઓના પ્રદૂષણના કારણે મોત પણ નિપજયા હતા....

પર્યાવરણ નું જતન થાય તેમજ પ્રદૂષણ અટકાવવા ના ઉદ્દેશથી આ સુંદર કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.... આજે ગણેશ વિસર્જન નો છેલ્લો દિવસ હોવાથી શહેરીજનો મોટીસંખ્યામાં પોતાની ગણેશની મૂર્તિઓ લઈ અને વિસર્જન માટે ઉમટી રહ્યા છે.....
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.