ETV Bharat / state

જામનગરમાં રૂપિયા,પાણી, બાદ હવે દૂધ પણ ATMમાં ! - ATM

જામનગરઃ જામનગરના ધરતીપુત્રએ કમાલ કરી છે. જામનગરમાં અત્યાર સુધી પૈસા, પાણી ATMમાં મળતા હતા. જોકે હવે દૂધ પણ ATMમાં મળશે.

dfg
author img

By

Published : Jul 3, 2019, 5:29 AM IST

શહેરના લક્ષ્મણભાઈ નકુમ નામના ખેડૂત પુત્રએ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રડાર રોડ પર દૂધનું ATM શરૂ કર્યું છે. આ એટીએમમાં શુદ્ધ દૂધ તેમજ છાશ પણ મળશે. જામનગર વાસીઓને કોથળીના દુઃખથી છુટકારો મળશે ઉલ્લેખનીય છે કે ATM 24 કલાક ખુલ્લું રહેશે.

જામનગરમાં રૂપિયા,પાણી, બાદ હવે દૂધ પણ ATMમાં !!!!

અત્યાર સુધી લોકો ડેરીના દૂધથી વિવિધ વાનગીઓ તેમજ પોતાની જરૂરિયાત સંતોષતા હતા. જોકે હવે ATMમાં ચોખ્ખું અને શુદ્ધ દૂધ મળશે તેને લઇને લોકો લક્ષ્મણભાઈના નવતર પ્રયોગને આવકારી રહ્યા છે.

Intro:GJ_JMR_03_02JULY_DUDH ATM_7202728

જામનગરમાં રૂપિયા,પાણી, બાદ હવે દૂધ પણ ATM મળે છે

જામનગરના ધરતીપુત્ર કમાલ કરી છે... જામનગરમાં અત્યાર સુધી પૈસા ,પાણી એટીએમમાં મળતા હતા જોકે હવે દૂધ પણ એટીએમમાં મળશે.....શહેર ના લક્ષ્મણભાઈ નકુમ નામના ખેડૂત પુત્રએ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રડાર રોડ પર દૂધ નું એટીએમ શરૂ કર્યું છે.....

નકુમ ભાઈએ દૂધના બે એટીએમ મુક્યા છે આ એટીએમમાં શુદ્ધ દૂધ તેમજ છાશ પણ મળશે.... અને જામનગર વાસીઓને કોથળીના દુઃખથી છુટકારો મળશે અને ૨૪ કલાક આ દૂધનું ATM એકદમ ખુલ્લું રહેશે

અત્યાર સુધી લોકો ડેરીના દૂધથી વિવિધ વાનગીઓ તેમજ પોતાની જરૂરિયાત સંતોષતા હતા જોકે હવે એટીએમમાં ચોખ્ખું અને શુદ્ધ દૂધ મળશે.... લોકો લક્ષ્મણભાઈ ના નવતર પ્રયોગને આવકારી રહ્યા છે અને હોંશે હોંશે એટીએમમાંથી દૂધ પણ લઇ રહ્યા છે

મહત્વનું છે કે દૂધમાં માપની કોઈ ઉપાધી નહીં રહે અને દૂધમાં ભેળવીને પણ જોવા નહીં મળે આ એટીએમમાંથી ભેંસનું ચોખ્ખું અને ફેટવાળું દૂધ મળશેBody:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.