ETV Bharat / state

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું - જન્માષ્ટમી

જામનગર: જન્માષ્ટમી નિમિતે જામનગરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા ગેટ પાસે આવેલા ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન થઇ હતી. રાજ્યના પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શોભાયાત્રાને લીલીઝંડી આપી હતી.

જામનગરમાં શોભાયાત્રાનું આયોજન
author img

By

Published : Aug 24, 2019, 4:35 PM IST

શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થતા ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના વેશમાં રહેલા નાના ભૂલકાઓને અને વિવિધ સ્ટોલમાં રાખવામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીના દર્શન કર્યા હતાં. શોભાયાત્રામાં ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી સ્વામી પણ તેમાં જોડાયા હતા. રાજ્યના પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શોભાયાત્રાને લીલીઝંડી આપી હતી. અને બાદમાં ધર્મ પ્રેમી ભક્તોને પોતાના હાથે પ્રસાદ વહેંચ્યો હતો.

જામનગરમાં શોભાયાત્રાનું આયોજન

જામનગરમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ આખરે ખીજડા મંદિર ખાતે સમાપન થાય છે.

Intro:Gj_jmr_01_shobhatara_av_7202728_mansukh

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન... પ્રધાન હકુભા જાડેજા ભક્તોને પ્રસાદ વહેંચ્યો

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખંભાળિયા ગેટ પાસે આવેલા ખીજડા મંદિરથી અશોકભાઈ યાત્રા પ્રસ્થાન થઇ હતી..... શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થતા ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના વેશમાં રહેલા નાના ભૂલકાઓને અને વિવિધ સ્ટોલમાં રાખવામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણની ઝાખીના દર્શન કર્યા હતા......

શોભાયાત્રામાં ખીજડા મંદિર ના મહંત કૃષ્ણમણિ સ્વામી પણ જોડાયા હતા.... તો રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ શોભાયાત્રાને લીલીઝંડી આપી હતી અને બાદમાં ધર્મ પ્રેમી ભક્તોને પોતાના હાથે પ્રસાદ વહેંચ્યો હતો....

જામનગરમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નિકાળવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ આખરે ખીજડા મંદિર ખાતે સમાપન થાય છે...

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.