ETV Bharat / state

જામનગરમાં ધારાસભ્ય હકુભાએ NCR અને CAAના સમર્થનમાં ઉત્તરાયણની કરી ઉજવણી - kite festival news

જામનગરઃ દેશભરમાં ઉતરાયણની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ પોતાના ઘરે પરિવારજનો સાથે તેમજ ભાજપના હોદ્દેદારો સાથે ઉતરાયણ ઉજવણી કરી છે.

jamnagar mla celebrate kite festival
jamnagar mla celebrate kite festival
author img

By

Published : Jan 14, 2020, 2:12 PM IST

Updated : Jan 14, 2020, 3:22 PM IST

દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું છે તેની ખુશીમાં રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ફોટોવાળી પતંગો પણ ચગાવી હતી.

દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું છે તેની ખુશીમાં રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ફોટોવાળી પતંગો પણ ચગાવી હતી.

Intro:Gj_jmr_03_hakubha_patang_wt_7202728_mansukh

જામનગરમાં ધારાસભ્ય હકુભાએ NCR અને CAAના સમર્થનમાં ઉત્તરાયણની કરી ઉજવણી

હકુભા જાડેજા,અન્ન અને પુરવઠા પ્રધાન


દેશભરમાં ઉતરાયણની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ પોતાના ઘરે પરિવારજનો સાથે તેમજ ભાજપના હોદ્દેદારો સાથે ઉતરાયણ ઉજવણી કરી છે......

દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું છે તેની ખુશીમાં રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ફોટોવાળી પતંગો પણ ચગાવી હતી....
Body:મનસુખConclusion:જામનગર
Last Updated : Jan 14, 2020, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.