ETV Bharat / state

Jamnagar mayor residence controversy - જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મેયરના રાજીનામાની કરાઇ માગ - Jamnagar mayor controversy

જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના ( Mukhyamantri Awas Yojana )માં જામનગર મહાનગરપાલિકાના મેયર ( Jamnagar mayor )નું મકાન હોવાથી જામનગર શહેર કોંગ્રેસ ( Jamnagar City Congress ) દ્વારા મેયર કાર્યાલય પાસે સુત્રોચ્ચાર કરીને ધરણાં કરવામાં આવ્યા હતા. આ સાથે ' જામનગરના મેયર ( Jamnagar mayor ) ખુરશી ખાલી કરો'ના સુત્ર સાથે રાજીનામાની પણ માગ કરી હતી.

Jamnagar mayor residence controversy
Jamnagar mayor residence controversy
author img

By

Published : Jun 1, 2021, 3:42 PM IST

  • જામનગરના મેયર આવાસમાં મકાન લઈને ફસાયા
  • કોંગ્રેસ દ્વારા મેયરની ઓફિસ સામે ખુરશી ખાલી કરોની માગ સાથે ધરણા
  • 2014માં મેયરને આવાસમાં મળ્યું હતું મકાન

જામનગર : જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના ( Mukhyamantri Awas Yojana )માં જામનગર મહાનગરપાલિકાના મેયર ( Jamnagar mayor )નું મકાન હોવાથી જામનગર શહેર કોંગ્રેસ ( Jamnagar City Congress ) દ્વારા મેયર કાર્યાલય પાસે સુત્રોચ્ચાર કરીને ધરણાં કરવામાં આવ્યા હતા. આ સાથે ' જામનગરના મેયર ( Jamnagar mayor ) ખુરશી ખાલી કરો'ના સુત્ર સાથે રાજીનામાની પણ માગ કરી હતી.

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મેયરના રાજીનામાની કરાઇ માગ

મેયર દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું છે કે, તેમને સંયુક્ત કુંટુંબમાં રહે છે.

જામનગર કોંગ્રેસ શહેર ( Jamnagar City Congress ) પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજકીય આગેવાન કાયદા મુજબ સરકારની યોજનાનો લાભ મેળવી ન શકે. મુખ્યમંત્રી આવાસ યોજના( Mukhyamantri Awas Yojana )એ ઘર વિહોણા અને ગરીબ લોકો માટેની યોજના છે. જ્યારે અનેક ગરીબ લોકોને હજૂ મુખ્યમંત્રી આવાસ યોજના( Mukhyamantri Awas Yojana ) હેઠળ મકાન મળ્યા નથી, ત્યારે જામનગરના મેયર( Jamnagar mayor ) દ્વારા ગરીબ લોકોનો હક છીનવવામાં આવ્યો છે. જામનગર શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં પણ મેયરનો બંગલો છે, ત્યારે મેયર દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું છે કે, તેમને સંયુક્ત કુંટુંબમાં રહે છે.

Jamnagar mayor residence controversy
કોંગ્રેસ દ્વારા મેયરની ઓફિસ સામે ખુરશી ખાલી કરોની માગ સાથે ધરણા

આ પણ વાંચો - જામનગર મેયર બીનાબેન કોઠારી એક્શન મોડમાં, કોર્પોરેશનની વિવિધ ઓફિસની મુલાકાત લીધી

પોશ વિસ્તારમાં મકાન હોવા છતાં જામનગર મેયરે લીધું આવાસમાં મકાન

ચૂંટણી દરમિયાન ફોર્મ ભરતી વખતે તમામ વિગતો કાયદા મુજબ જાહેર કરવાની હોય છે, ત્યારે મેયરને મળેલા મુખ્યમંત્રી આવાસ યોજના( Mukhyamantri Awas Yojana )માં મકાનની વિગતો છૂપાવીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જામનગર શહેર કોંગ્રેસ ( Jamnagar City Congress ) દ્વારા માગ કરવામા આવી છે કે જો મેયરને મુખ્યમંત્રી આવાસ યોજના( Mukhyamantri Awas Yojana )માં મકાન જોઇતું હોય, તો તેમને મેયર પદ પરથી રાજીનામું આપે. જામનગર શહેર કોંગ્રેસ ( Jamnagar City Congress ) દ્વારા જામનગર મેયર કાર્યાલય ( Jamnagar mayor office ) પાસે સુત્રોચ્ચાર કરી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Jamnagar mayor residence controversy
' જામનગરના મેયર ખુરશી ખાલી કરો'ના સુત્ર સાથે રાજીનામાની પણ માગ કરી

આ પણ વાંચો - જામનગર મનપામાં નવા મેયરની વરણી 12 માર્ચે, કોણ છે મેયર પદની રેસમાં?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.