ETV Bharat / state

જામનગરમાં માનવતા મરી પરવારી, શરમથી માથું ઝૂકે તેવો કિસ્સો જામનગરમાં મોજૂદ

જામનગરઃ શહેરની સરકારી હોસ્પિટલના ગેટ પાસે કોઈ અજ્ઞાત વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે સવાલ ઉઠે એ સ્વભાવિક છે ક્યાં ગઈ માનવતા? શું લોકોએ કે સેવાભાવી સંસ્થાઓએ અથવા જી. જી. હોસ્પિટલના તંત્રે કશુ જોયું નથી કે પછી આ દરેકે આંખ આડા કાન કર્યા છે?

જામનગરમાં માનવતા મરી પરવારી શરમથી માથું ઝૂકે, એવો કિસ્સો જામનગરમાં મોજૂદ
author img

By

Published : Jun 26, 2019, 7:26 PM IST

Updated : Jun 26, 2019, 8:33 PM IST

માનવ સેવા એજ પ્રભુ સેવાના નામે બિમાર દર્દીઓ અને મૃતક લોકોની સેવા કરવાના બહાને કેટલાક તકવાદી લોકોએ આ સેવાને રૂપિયા કમાવાનો ધંધો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. સેવા કરતી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓનું માથુ શરમથી ઝુકી જાય તેવો કિસ્સો ધર્મનગરી જે શહેરને છોટી કાશી તરીકેના ઉપનામથી જાણીતા શહેર જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના મેઈન ગેટ પાસે જોવા મળી રહ્યો છે. છેલ્લા 3- 4 દિવસથી અજ્ઞાત વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

જામનગરમાં માનવતા મરી પરવારી, શરમથી માથું ઝૂકે તેવો કિસ્સો જામનગરમાં મોજૂદ

શહેરમાં માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલ ગેટ પાસેથી અવર-જવર કરતા લોકો આ વ્યક્તિને જોઈને માથું નીચું કરીને ચાલ્યા જાય છે. લોકોને જીવન આપતી હોસ્પિટલના ગેટ પાસે જ આવું દ્રશ્ય ખરેખર માનવતાને શર્મસાર કરનારૂ લાગે છે.

Intro:જામનગરમાં માનવતા મરી પરવારી
શરમથી માથું ઝૂકે. એવો કિસ્સો જામનગરમાં મોજૂદ

જામનગરની સરકારી હોસ્પિટલના ગેટ પાસે કોઈ અજ્ઞાત વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે સવાલ ઉઠે એ સ્વભાવિક છે ક્યાં ગઈ માનવતા! ? શું લોકોએ કે સેવાભાવી સંસ્થાઓએ કે જી.જી. હોસ્પિટલના તંત્ર એ કાય જોયું નથી કે પછી આ દરેકે આંખ આડા કાન કર્યા છે?Body:માનવ સેવા એજ પ્રભુ સેવાના નામે બિમાર દર્દીઓ અને મૃતક લોકોની સેવા કરવાના બહાને કેટલાક તકવાદી લોકોએ આ સેવાને રૂપિયા કમાવાનો ધંધો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે,આવા તકવાદી લોકો સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓનું માથુ શરમથી ઝુકી જાય તેવો કિસ્સો ધર્મનગરી જે શહેરને છોટી કાશી તરીકેના ઉપનામથી જાણીતા શહેર જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના મેઈન ગેટ પાસે જોવા મળી રહ્યો છે, છેલ્લા ત્રણ ચાર દિવસથી અજ્ઞાત વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, Conclusion:ત્યારે હોસ્પિટલ તંત્રતો ઠીક...પણ લાગે છે, શહેરમાં. માનવતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે,હોસ્પિટલ ગેટ પાસેથી અવર - જવર કરતા લોકો આ વ્યક્તિ ને જોઈ માથું નીચું કરીને ચાલ્યા જાય છે, અને જે લોકોને જિંદગી આપતી હોસ્પિટલ નાં ગેઇટ પાસે જ આવું વરવું દ્રશ્ય ખરેખર માનવતા ને શર્મ શાર કરનારું લાગે છે
ખરેખર...! સેવા કરતી જામનગરની સંસ્થાઓ દ્વારા આવા વ્યક્તિની સારવાર માટે આગળ આવવું જોઈએ.
Last Updated : Jun 26, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.