ETV Bharat / state

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટ્યા

હાપા માર્કેટ યાર્ડમાં એક સપ્તાહના વિરામ બાદ મગફળીની જાહેર આવક શરૂ કરવામાં આવતા માત્ર પાંચ કલાકની અંદર જ 55000 ગુણી મગફળીની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો 800 થી પણ વધુ વાહનો મગફળી ભરીને હાપા માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી અઢી લાખથી પણ વધુ મગફળીની આવક હાપા માર્કેટયાર્ડમાં થવા આવી છે.

Jamnagar
જામનગર
author img

By

Published : Nov 3, 2020, 7:52 AM IST

  • હાપા માર્કેટયાર્ડમાં 5 કલાકમાં 55 હજાર ગુણીની આવક
  • ભારે વરસાદના પગલે મગફળીના પાકને અસર
  • હાપા માર્કેટ યાર્ડમાં ઓપન હરાજીમાં ઉંચા ભાવ

જામનગર: હાપા માર્કેટ યાર્ડમાં એક સપ્તાહના વિરામ બાદ મગફળીની જાહેર આવક શરૂ કરવામાં આવતા માત્ર પાંચ કલાકની અંદર જ 55000 ગુણી મગફળીની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો 800 થી પણ વધુ વાહનો મગફળી ભરીને હાપા માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી અઢી લાખથી પણ વધુ મગફળીની આવક હાપા માર્કેટયાર્ડમાં થવા આવી છે.

રાજ્યમાં સૌથી ઉંચા ભાવે મગફળીનું વેચાણ થયું હાપા માર્કેટયાર્ડમાં

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે મગફળીના પાકને અસર પહોંચી છે. પરંતુ હાપા માર્કેટ યાર્ડમાં કહી શકાય કે, ચાલુ વર્ષે ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક આવક ખુલ્લી બજારમાં જોવા મળી રહી છે.

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટ્યા
ખુલતી બજારમાં ઓપન હરરાજીમાં ખેડૂતો વેચી રહ્યા છે મગફળીજામનગર સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી 800 થી પણ વધુ વાહનોની લાંબી કતારો લગાવી ખેડૂતોએ પોતાની મગફળી હાપા માર્કેટ યાર્ડ ખાતે વેચી છે. જોકે, ચાલુ વર્ષે રાજ્યભરમાં સૌથી વધુ ઐતિહાસિક કહી શકાય તેવા એક મણના રૂપિયા 1480 અત્યાર સુધીનો ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે.ટેકાના ભાવ નહિ ઓપન હરાજી ખેડૂતોની પહેલી પસંદજામનગરમાં ખેડૂતોને સારા ભાવ મળતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો હાલ જામનગર હાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળી વહેચવા આવતા હાપા માર્કેટ યાર્ડના પ્લેટફોર્મ ફરીથી છલોછલ દેખાયા હતા. હાપા માર્કેટયાર્ડમાં એક મહિનામાં અઢી લાખ ગુણીનું વેચાણજોકે, આ બાબતની સીધી અસર ટેકાના ભાવે મગફળી ખરીદી પર પડી રહી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતો દ્વારા નિરસતા બતાવતા હાપા માર્કેટ યાર્ડમાં ઓપન હરાજીમાં ઉંચા ભાવ મળવાના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાની મગફળી વહેચી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.