ETV Bharat / state

રાહુલ ગાંધીને પ્રમુખ પદે યથાવત્ રાખવા જામનગર કોંગ્રેસનો ઠરાવ - Gujarati News

જામનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજીનામુ ધર્યું છે. પરંતુ પક્ષ તેમનું રાજીનામું મંજૂર કરવા માટે તૈયાર નથી. તેમનું રાજીનામું પાછું ખેંચી અધ્યક્ષ પદે યથાવત્ રાખવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા પણ ઠરાવ રજૂ કરી માંગ કરવામાં આવી છે.

hd
author img

By

Published : May 29, 2019, 7:37 AM IST

રાહુલ ગાંધી અધ્યક્ષ પદે યથાવત્ રહે તે માટે જામનગર કોંગ્રેસ દ્વારા ઠરાવ રજૂ કરાયો છે. કોંગ્રેસ પ્રમુખ જે. ટી. પટેલે આ ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવ દરમિયાન ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રાહુલ ગાંધીને પ્રમુખ પદે યથાવત્ રાખવા જામનગર કોંગ્રેસનો ઠરાવ

લોકસભા ચૂંટણીમા ખરાબ પ્રદર્શનને કારણે હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ધર્યું છે. જેના કારણે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે જે પૈકી જામનગર લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જામનગર કોંગ્રેસે દ્વારા ઠરાવ રજૂ કર્યો છે, જેમાં રાહુલ ગાંધીએ ભાજપને જોરદાર ટક્કર આપી હોવાથી તેઓ પ્રમુખ પદે ચાલુ રહેવા જોઈએ તેવી માંગ કરાઈ છે.

GJ_JMR_07_28MAY_CONG_THARAV_7202728

જામનગર કોંગ્રેસે ઠરાવ રજૂ કરી રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે યથાવત રાખવાની કરી માંગ
Feed ftp

જામનગરમાં કોંગ્રેસ દ્વારા ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે...ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાની વાત કરતા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે....

રાહુલ ગાંધી અધ્યક્ષ પદે યથાવત રહે તેવો ઠરાવ રજૂ કરાયો છે..કોંગ્રેસ શહેર પ્રમુખ. જે ટી પટેલે ઠરાવ રજૂ કર્યો છે....ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત હતા...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપવાની ત્યારી દર્શવતા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે.... જામનગર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ 2019 ની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપી છે.... અને તેઓ અધ્યક્ષ પદે ચાલુ રહેવા જોઈએ....

મહત્વનું છે કે જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે પણ મતોની ટકાવારી સતત વધતી જોવા મળી રહી છે... જોકે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ માંગ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદે યથાવત રહેવા જોઈએ..

રાજકારણમાં હાર જીત થતી રહેતી હોય છે.... અને રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવું ન જોઈએ.....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.