ETV Bharat / state

જામનગર એરફોર્સના જવાને દિલધડક રેસ્કયુ કરી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાને બચાવી - જામનગર

જામનગરઃ હાલ વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે જામનગર એરફોર્સની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં પહોંચી હતી અને 45 જેટલા લોકોને બચાવ્યા છે. ત્યારે જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ફ્લાઇટ લેફ્ટનન્ટ કરણ દેશમુખનો વીડિયો સામે આવ્યો છે.

જામનગર
author img

By

Published : Aug 5, 2019, 3:09 PM IST

જાંબાઝ જવાન કરણ દેશમુખ નવસારીની એક વૃદ્ધ મહિલાને બચાવી રહ્યા છે. વડોદરા પંથકમાં એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક લોકો પાણીમાં ફસાયા હતા ત્યારે જામનગર એરપોર્ટની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા છે.

જામનગર એરફોર્સના જવાને દિલધડક રેસ્કયુ કરી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાને બચાવી,ETV BHARAT

ત્યારે જાંબાઝ જવાન કરણ દેશમુખ નવસારીની એક વૃદ્ધ મહિલાને બચાવી રહ્યા છે તેનો વીડિયો સામે આવ્યો છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ કરણ દેશમુખને શાબાશી આપી રહ્યા છે.ખુદનો જીવ જોખમમાં મુકી એક વૃદ્ધ મહિલાને આ જવાને બચાવી છે.

Intro:
Gj_jmr_02_javan_resque_7202728

જામનગર એરફોર્સના જવાને દિલધડક રેસ્કયુ કરી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાને બચાવી

દેશમાં જ્યારે જ્યારે કુદરતી આપતીઓ આવે છે ત્યારે સેનાના જવાનો દિલધડક રેસ્ક્યુ કરી અનેક લોકોના જીવ બચાવતા હોય છે.....

હાલ વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા હતા ત્યારે જામનગર એરફોર્સની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં પહોંચી હતી અને ૪૫ જેટલા લોકોને બચાવ્યા છે..... જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ફ્લાઇટ લેફ્ટનન્ટ કરન દેશમુખનો વીડિયો સામે આવ્યો છે....જાંબાઝ જવાન કરણ દેશમુખ એક વૃદ્ધ મહિલાને બચાવી રહ્યા છે... આ વૃદ્ધ મહિલા નવસારીની છે.... અને સફર રેસ્ક્યુ કરી મૃત મહિલાનો જીવ બચાવે છે.....

વડોદરા પંથકમાં એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક લોકો પાણીમાં ફસાયા હતા ત્યારે જામનગર એરપોર્ટની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા છે..... સૌ કોઈ ફ્લાઇટ લેફ્ટનન્ટ કરણ દેશમુખને શાબાશી આપી રહ્યા છે... ખુદનો જીવ જોખમમાં મુકી એક વૃદ્ધ મહિલાને આ જવાને બચાવી છેBody:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.