ETV Bharat / state

સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનનું રસપ્રદ પ્રદર્શન - jamnagar samachar

જામનગરઃ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શનની સાથે ઇસરો સ્પેસ એક્ઝિબિશન યોજાયું છે.બે દિવસીય એકઝીબિશનમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શની રજૂ કરવામાં આવી  હતી.

etv bharat
સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શન, વિધાર્થીઓ થયા માહિતગાર
author img

By

Published : Dec 20, 2019, 5:23 PM IST

ઇસરો સ્પેસ એક્ઝિબિશન ઇસરોની વિવિધ પરાક્રમો તેમજ ચંદ્રયાન વન ચંદ્રયાન-2 વિવિધ પ્રકારની મિસાઇલો આ પ્રદર્શનીમાં મૂકવામાં આવી હતી. અહીં ઇસરોના પાંચ વૈજ્ઞાનિકો પણ આવ્યા હતાં. જે વિવિધ સ્કૂલના બાળકોને ઈસરો વિશે રસપ્રદ માહિતી પણ આપી રહ્યાં હતા. ખાસ કરીને આગામી સમયમાં માનવરહીત યાન અવકાશમાં મોકલવામાં ઈસરો દ્વારા જે પ્રકારની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે તેની પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

Intro:
Gj_jmr_01_isro_pradsahn_av_wt_7202728_mansukh

જામનગરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શન...વિધાર્થીઓ થયા માહિતગાર

બાઈટ:બકુલ વોરા,શિક્ષક સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ

જામનગરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શની સાથે ઇસરો સ્પેસ એક્ઝિબિશન યોજાયું છે....બે દિવસીય એકઝીબિશનમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શની રજૂ કરવામાં આવી છે...

જામનગરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં
ઇસરો સ્પેસ એક્ઝિબિશન ઇસરોની વિવિધ પરાક્રમો તેમજ ચંદ્રયાન વન ચંદ્રયાન 2 વિવિધ પ્રકારની મિસાઇલો આ પ્રદર્શનીમાં મૂકવામાં આવી છે.....

અહીં ઇસરોના પાંચ વૈજ્ઞાનિકો પણ આવ્યા છે જે વિવિધ સ્કૂલના બાળકોને ઈસરો વિશે રસપ્રદ માહિતી પણ આપી રહ્યાં છે..... ખાસ કરીને આગામી સમયમાં માનવ રહિત યાન અવકાશમાં મોકલવામાં ઈસરો દ્વારા જે પ્રકારની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે તેનો પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે....Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.