ETV Bharat / state

જામનગર: સુરેન્દ્રનગરમાં મહિલા સફાઈકર્મીઓ પર પોલીસ દમનના વિરોધમાં, સફાઈકર્મીઓએ મામલતદારને આપ્યું આવેદન - જામનગર કલેકટર કચેરી

સુરેન્દ્રનગરમાં પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ મહિલા સફાઈકર્મીઓ આંદોલન કરી રહી હતી તે દરમિયાન સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં જામનગર વાલ્મિકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

etv bharat
સફાઈકર્મીઓએ મામલતદારને આપ્યું આવેદન
author img

By

Published : Sep 19, 2020, 6:56 PM IST

જામનગર: સુરેન્દ્રનગરમાં પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ મહિલા સફાઈકર્મીઓ આંદોલન કરી રહી હતી તે દરમિયાન સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં જામનગર વાલ્મિકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

etv bharat
સફાઈકર્મીઓએ મામલતદારને આપ્યું આવેદન
વધુમાં સફાઈકર્મીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો પોલીસકર્મીઓ સામે કાયદાકીય પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યના તમામ સફાઈકર્મીઓ સફાઈ કામથી અળગા રહીને વિરોધ કરશે.
etv bharat
સફાઈકર્મીઓએ મામલતદારને આપ્યું આવેદન
સુરેન્દ્રનગરમાં મહિલા સફાઈકર્મીઓ પર કરવામાં આવેલા દમનનો જામનગરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અવારનવાર સફાઈકર્મીઓને ટાર્ગેટ કરી હુમલા પણ કરવામાં આવી રહ્યા છે.
સફાઈકર્મીઓએ મામલતદારને આપ્યું આવેદન
વાલ્મિકી સમાજના આગેવાનો જિલ્લા કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર મામલે કાયદાકીય પગલાં નહીં લેવામાં આવે તો સમગ્ર રાજ્યમાં સફાઈકર્મીઓ હડતાળ પર જશે અને સફાઈકામ બંધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.