ETV Bharat / state

જામનગરમાં ભારે વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા - gujarati news

જામનગરઃ જિલ્લામાં ભારે વરસાદથી મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી કપાસ અને મગફળીના પાકને વિવિધ રોગથી નુકશાન થવાની ભીતિ જણાઈ રહી છે.

crop failure in jamanagar
author img

By

Published : Aug 13, 2019, 12:25 PM IST

જામનગર જિલ્લામાં વધારે વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે. કારણ કે, જામનગરમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. જેથી ખેડૂતો મોટા ભાગે રોકડીયા પાક પર વધુ આધાર રાખે છે. ગત્ અઠવાડીયામાં જામનગરમાં પડેલા ભારે વરસાદે અનેક રોગોને આમંત્રણ આપ્યું છે. ત્યારે જામનગરના મોટાભાગના ખેડૂતો મુશ્કેલીમં મુકાયા છે. ખાસ કરીને જામનગરમાં કપાસ, મગફળી, તલ, અડદ, તેલેબીયાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.

જામનગરમાં ભારે વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ

આ વર્ષે જામનગર જિલ્લામાં કપાસનું વાવેતર 1 લાખ 40 હજાર હેક્ટરમાં, મગફળીનું વાવેતર 1 લાખ 55 હજાર હેક્ટરમાં, તલનું વાવેતર 10 હજાર હેક્ટરમાં અને મગ-અડદનું વાવેતર પણ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. આમ જામનગર પંથકમાં પાછતરા વરસાદને કારણે હજુ પણ ઘણા ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. જેથી ભારે વરસાદના કારણે મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.

Intro:Gj_jmr_01_pak_khedut_pkg_7202728_mansukh

એપ્રુવ... વિહારભાઈ

જામનગર પથકમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા પાણી...સુકારા સહિતના રોગથી પાક નિષ્ફળ જવાની ભીતિ

બાઈટ:કિશોરભાઈ કેશવાલા,ખેડૂત

કે.પી.બારૈયા, કૃષિ વૈજ્ઞાનિક એન્ડ હેડ,કૃષિ કેન્દ્ર જામનગર

એન્કર:જામનગર પથકમાં ભારે વરસાદના કારણે મોટાભાગના ખતરોમાં પાણી ભરાયા છે...કપાસ અને મગફળીના પાકને વિવિધ રોગના કારણે નુકશાન થવાની ભીતિ છે....જામનગર જિલ્લામાં કપાસ,મગફળી,તલ,અડદ,તેલેબીયાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.....

વીઓ:1

જામનગર જિલ્લો વરસાદ આધારિત ખેતી પર છે... આમ જોઈએ તો જામનગર પથકમાં સિંચાઇની ખાસ કોઈ વ્યવસ્થા નથી..એટલે ખેડૂતો મોટા ભાગે રોકડીયા પાક પર વધુ આધાર રાખે છે.....ગત વીકમાં પડેલા ભારે વરસાદે અનેક રોગને આમંત્રણ આપ્યું છે....ત્યારે જામનગર પથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.....

જામનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસનું અને મગફળીનું થાય છે.... આ વર્ષે જામનગર જિલ્લામાં કપાસનું વાવેતર એક લાખ 40 હજાર હેક્ટરમાં કરવામાં આવ્યું છે..... તો મગફળીનું વાવેતર પણ 155000 એક્ટરમાં કરવામાં આવ્યું છે..... અને તલનું વાવેતર દસ હજાર હેક્ટરમાં કરવામાં આવ્યું છે.... મગ અને અડદ નું વાવેતર પણ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે..

આમ જામનગર પંથકમાં પાછતરા વરસાદને કારણે હજુ પણ ઘણા ખેડૂતો વાવેતર કરી રહ્યા છે....

વીઓ:2

[ ] ભારે વરસાદના કારણે મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે.....

Body:મનસુખ સોલંકી

Conclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.