ETV Bharat / state

Jamnagar Royal Family : જામનગરના રાજવી પરિવારના હર્ષદકુમારીબાનું લાંબી બિમારી બાદ નિધન - Harshad Kumari Banu Passed Away

જામનગરના રાજવી પરિવારના (Jamnagar Royal Family) જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટા બહેન હર્ષદકુમારીબાનું બિમારી (Harshad Kumari Banu Passed Away) બાદ નિધન થયું છે. અમદાવાદ એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હર્ષદકુમારીબાનું સામાજિક સેવામાં વિશેષ યોગદાન રહ્યું છે.

Jamnagar Royal Family : જામનગરના રાજવી પરિવારના હર્ષદકુમાર બાનું લાંબી બિમારી બાદ નિધન

author img

By

Published : Jan 28, 2022, 2:50 PM IST

જામનગર : જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજી મોટા બહેન હર્ષદકુમારીબાનું બિમારી બાદ નિધન થયું છે. પરિણામે જામનગરના રાજવી પરિવારમાં શોકની (Death in the Royal Family of Jamnagar) લાગણી પ્રસરી છે. રાજવી પરિવારના હર્ષદકુમારીબા ઘણા સમયથી બીમાર હતા. મલ્ટી ઓર્ગન ફેલ્યોર કારણે તેમને સારવાર માટે એર લિફ્ટ કરી અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શિક્ષણ અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક ક્ષેત્રે ખુબજ સક્રિયા હતા

સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હર્ષદકુમારીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તેમજ નિકટના વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. તે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય હતા. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામનગરના શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર સત્યસાઇ શોમાં પણ તે કર્તાધર્તા હતા. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

આ પણ વાંચોઃ Possibility of a cyclone in Jamnagar : માછીમારોને પરત લાવવાની કામગીરી શરુ

છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં લઇ રહ્યા હતા સારવાર

છેલ્લા ઘણા લાંબા સમયથી હર્ષદકુમારીબા બીમાર હોવાથી ચિંતિત રહેતા હતા. પ્રથમ તેમને જામનગર ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સારવાર બાદ હર્ષદકુમારીબા નિધન (Harshad Kumari Banu Passed Away) થયું હતું.

જામ સાહેબ શોક સંદેશ પાઠવ્યો

હર્ષદ મારી બાનું નિધન થતા જામસાહેબ શત્રુશલ્યસિંહજી શોક સંદેશ પાઠવ્યો છે. આ શોક સંદેશ માં લખ્યું છે કે, વિશ્વભરમાંથી રાજવી પરિવારને (Jamnagar Royal Family) પ્રેમ મળ્યો છે. ખાસ કરીને હાલાર પંથક ના લોકો રાજવી પરિવાર સાથે સ્નેહનો બંધાયેલો છે.

આ પણ વાંચોઃ જામનગર એરફોર્સ સ્ટેશન નજીક ભયંકર ધડાકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.