ETV Bharat / state

જામનગરમાં આચાર સહિતા ઉલ્લંઘન કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યો હાજર - હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યા હાજર

જામનગર : તાલુકાના ધુવાસર ગામમાં વર્ષ 2017માં ચૂંટણી દરમિયાન આચારસહિતા ભંગની ફરીયાદ નોંધાઈ હતી. જેની ગુરુવારે સુનાવણી હોવાથી તે જામનગર સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો.

etv bharat jamnagar
author img

By

Published : Oct 17, 2019, 11:38 PM IST

કોંગી નેતા હાર્દિક પટેલ 11.30 કલાકે સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા. જો કે હાર્દિક પટેલ અને તેના સાથીએ ગુનો કબુલ્યો નથી. આગામી 24મી ફરી કોર્ટમાં હાજર રહેવા જજે આદેશ કર્યો છે.મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, અડવાણીએ દેશભરમાં યાત્રા કાઢી તે દરમિયાન વાણી વિલાસ પણ કર્યો હતો છતાં પણ તેમની સામે કેમ પગલાં લેવામાં આવ્યા નથી.

જામનગરમાં આચાર સહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યા હાજર

Intro:Gj_jmr_01_hardik_court_avbb_mansukh_7202728

જામનગર:આચાર સહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યા હાજર....

બાઈટ:હાર્દિક પટેલ,કોંગ્રેસ નેતા
રશીદ ખીરા,વકીલ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજરોજ જામનગરની સેસન્સ કોર્ટમાં સંહિતા ભંગની ફરિયાદ અનુસંધાને તારીખ આપવા આવ્યા હતા.....

જામનગર તાલુકાના ધુવાસર ગામમાં વર્ષ 2017માં ચૂંટણી દરમિયાન આચાર સહિતા ભગની ફરીયાદ નોંધાઈ હતી....હાર્દિક પટેલ અને રાજેશ ગઢીયા સામે આચાર સહીતા ભંગની ફરીયાદ નોંધાઈ હતી.....

કોંગી નેતા હાર્દિક પટેલ 11.30 કલાકે સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા..જો કે હાર્દિક પટેલ અને તેના સાથીએ ગુનો કબુલ્યો નથી....અને આગામી 24મી ફરી કોર્ટમાં હાજર રહેવા જજે આદેશ કર્યો છે.....મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે જે રીતે અડવાણીએ દેશભરમાં યાત્રા નીકળી હતી તે દરમિયાન વાણી વિલાસ પણ કર્યો હતો છતાં પણ તેની સામે કેમ પગલાં લેવામાં આવ્યા નથી.....

Body:મનસુખ સોલંકી

Conclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.