ETV Bharat / state

જામનગરમાં આખલા યુદ્ધનો વીડિયો વાયરલ, તંત્ર કોઇ અકસ્માતની રાહ જોવે છે...? - Gujarti news

જામનગરઃ શહેરમાં આખલાઓનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જાહેર માર્ગ પર આખલાઓની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. આખલાઓના આતંક સામે તંત્રની બેદરકારીને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જામનગર શહેરમાં આખલા યુદ્ધનો વિડીયો વાયરલ.શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ?
author img

By

Published : Jul 17, 2019, 2:30 PM IST

જામનગરમાં શહેરમાં દિવસે દિવસે આખલાનો આતંક વધી રહ્યો છે. ત્યારે અવાર નવાર શહેરીજનો આખલાની લડતમાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરમાં ત્રણ જેટલા લોકોનું આખલાના યુદ્ધમાં મોત નિપજ્યું છે. ત્યારે વ્યાપક પ્રમાણમાં લોકમાંગ ઉઠી છે કે, શહેરમાં રખડતા આખલાઓ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે.

જામનગર શહેરમાં આખલા યુદ્ધનો વિડીયો વાયરલ.શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ?

જામનગરમાં શહેરમાં દિવસે દિવસે આખલાનો આતંક વધી રહ્યો છે. ત્યારે અવાર નવાર શહેરીજનો આખલાની લડતમાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરમાં ત્રણ જેટલા લોકોનું આખલાના યુદ્ધમાં મોત નિપજ્યું છે. ત્યારે વ્યાપક પ્રમાણમાં લોકમાંગ ઉઠી છે કે, શહેરમાં રખડતા આખલાઓ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે.

જામનગર શહેરમાં આખલા યુદ્ધનો વિડીયો વાયરલ.શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ?
Intro:
GJ_JMR_07_16JULY_AKHLA YUDDH_7202728_MANSUKH

જામનગર શહેરમાં આખલા યુદ્ધનો વિડીયો વાયરલ....શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ?

જામનગર શહેરમાં આખલાઓનો આતંક વધતો જોવા મળી રહ્યો છે..શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જાહેર માર્ગ પર આખલાઓની લડાઈનો વિડીયો સામે આવ્યો છે...

આખલાઓના આતંક સામે તંત્રની બેદરકારીને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે....શું આખલાઓ કોઈ શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ???તેવા સવાલો ઉઠી રહયા છે...શહેરમાં આખલાઓના આતંકને દૂર કરવા શહેરીજનોની વ્યાપક માંગ ઉઠી છે....

જામનગરમાં શહેરમાં દિવસે દિવસે આખલાનો આતંક વધી રહ્યો છે.... અવાર નવાર શહેરીજનો અને યુદ્ધમાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે.... જામનગર શહેરમાં ત્રણ જેટલા લોકોનું આપણા યુદ્ધમાં મોત નિપજ્યું છે....ત્યારે વ્યાપક પ્રમાણમાં લોકમાંગ ઉઠી છે કે શહેરમાં રખડતા આખલાઓ ને કાબુમાં કરવામાં આવે....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.