ETV Bharat / state

જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

જામનગરઃ ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવનાર જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ સહિત સાત આરોપી સામેના કેસનો આજે જામનગરની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય પ્રવિણ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

author img

By

Published : Jun 20, 2019, 11:49 AM IST

Updated : Jun 20, 2019, 3:10 PM IST

સંજીવ ભટ્ટ

મહત્વનું છે કે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 29 વર્ષ પહેલા કોમી હુલ્લડમાં થયાં હતાં. જેમાં અનેક લોકોની પોલીસે અટકાયત કરી હતી. જે દરમિયાન 30 ઓક્ટોમ્બર, 1990ના રોજ પોલીસે કર્ફ્યુ દરમિયાન હિંસા ફેલાવવા અને તોડફોડ કરવા મામલે 133 વ્યક્તિની ટાડા હેઠળ ધરપકડ કરી કથિત રીતે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યાં હતાં.

8મી નવેમ્બરના રોજ તેમને જામીન મળતા પ્રભુદાસ માધવજી વૈષ્ણનાની અને તેનો ભાઇ રમેશ માધવજી બન્નેને સારવાર માટે રાજકોટની ગોંધીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રભુદાસનું મૃત્યુ થયું હતું, જયારે રમેશભાઇની કીડની ફેઇલ થઇ ગઇ હતી. જેમાં તેઓ સારવાર દરમિયાન બચી ગયા હતા. આ ઘટના બાદ તેમના ભાઇ અમૃતલાલે પોસ્ટ મોર્ટમ કરવા માટે મંજૂરી માંગી હતી અને ફરિયાદ દાખલ કરતા સીઆઇડી ક્રાઇમે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી.

જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

આ કેસ 30 વર્ષ સુધી ચાલ્યા બાદ આજે ચુકાદો આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે પોતાના ચુકાદામાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કદેની સજા ફટકારી છે. આ સિવાય પ્રવિણ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ, તત્કાલીન પીએસઆઇ શૈલેષ પંડ્યા, દિપક શાહ, કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા સામે આરોપ કરાયા હતાં. આજે સેસન્સ કોર્ટના જજ વ્યાસે ચુકાદો આપ્યો હતો.

GJ_JMR_03_IPS BHATT_SAJA_7202728

ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવનાર જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત સાત આરોપી સામેના કેસનો આજે જામનગરની સેશન્સ કોર્ટમાં ચુકાદો છે...

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 29 વર્ષ પહેલા થયેલ કોમી હુલ્લડમાં અનેક લોકોની પોલીસે અટકાયત કરી હતી...

જે દરમિયાન તા. 30 ઓકટોમ્બર 1990ના રોજ પોલીસે કર્ફયુ દરમિયાન હિંસા ફેલાવવા અને તોડફોડ કરવા મામલે 133 વ્યકિતઓની ટાડા હેઠળ ધરપકડ કરી કથિત રીતે માર માર્યો હતો. ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં.

8મી નવેમ્બરના રોજ તેમને જામીન મળતા પ્રભુદાસ માધવજી વૈષ્ણનાની અને તેનો ભાઇ રમેશ માધવજી બન્નેને સારવાર માટે રાજકોટની ગાેંધીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં પ્રભુદાસનું મૃત્યુ થયું હતુ, જયારે રમેશભાઇની કીડની ફેઇલ થઇ ગઇ હતી. જેમાં તેઓ સારવાર દરમિયાન બચી ગયા હતા. આ ઘટના બાદ તેના ભાઇ અમૃતલાલે પોસ્ટ મોર્ટમ કરવા માટે મંજૂરી માંગી હતી અને ફરિયાદ દાખલ કરતા સીઆઇડી ક્રાઇમે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ 30 વર્ષ સુધી ચાલ્યા બાદ આજે તેનો ચુકાદો કરવામાં આવે તેવી શકયતા છે...

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ, તત્કાલીન પીએસઆઇ શૈલેષ પંડયા, દિપક શાહ, કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા સામે આરોપ કરાયા છે. આજે સેસન્સ કોર્ટના જજ વ્યાસ ચુકાદો આપશે...
Last Updated : Jun 20, 2019, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.