જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલી સલમાન માર્કેટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ જુનાગઢ ફાયર વિભાગને થતાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે માર્કેટમાં પડી રહેલા કચરાના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.
જૂનાગઢની સલમાન માર્કેટની દુકાનમાં લાગી આગ - ફાયર વિભાગ
જૂનાગઢઃ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં સલમાન માર્કેટની અંદર એક દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ નથી.
![જૂનાગઢની સલમાન માર્કેટની દુકાનમાં લાગી આગ આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5769606-thumbnail-3x2-ju.jpg?imwidth=3840)
આગ
જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલી સલમાન માર્કેટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ જુનાગઢ ફાયર વિભાગને થતાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે માર્કેટમાં પડી રહેલા કચરાના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.
જૂનાગઢની સલમાન માર્કેટની દુકાનમાં લાહી આગ

Intro:જૂનાગઢના ચિતાખાના ચોક નજીક અકસ્માતે આગ ની ઘટના ફાયર વિભાગે મેળવ્યો કઃબુBody:જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં સલમાન માર્કેટની અંદર એક દુકાનમાં અકસ્માતે આગ લાગતા તેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો આગને લઇને કોઇ જાનહાનિ જોવા મળી ન હતી પરંતુ કેટલોક સામાન આગમાં બળી જતા નુકશાની થવા પામી હતી
આજે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલી સલમાન માર્કેટમાં અકસ્માતે આગ લાગી હોવાની જામ જુનાગઢ ફાયર વિભાગને થતાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણે પ્રાથમિક દ્રષ્ટિએ માર્કેટમાં પડેલો કચરો માનવામાં આવી રહ્યું છે હાલ જૂનાગઢમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે તેને કારણે બહાર કેટલાક વ્યક્તિઓ તાપણું કરીને બેઠા હશે અને ત્યારબાદ આગ પ્રજ્વલિત રાખી ને અહીંથી જતા રહ્યા હશે જેને કારણે આગ બાજુની દુકાનમાં પ્રસરી હોવાનું માનવામાં આવી રહ્યું છે સદ.નસીબે આગને કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ આગને કારણે દુકાનમાં થોડું નુકસાન થવા પામ્યું હતું જૂનાગઢ મનપાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી ને નુકસાન થતું અટકાવ્યું હતું Conclusion: