ETV Bharat / state

પુત્ર ડુપ્લીકેટ ATMમાં સંડોવાયો, પિતાને લાગી આવ્યું તો કર્યો આપઘાત - atm

જામનગર: આમ તો દરેક માતા-પિતા પોતાના સંતાનોને લાડકોડથી ઉછેરી સારા માનવી બનાવવાની આશા રાખતા હોય છે, પણ જ્યારે સંતાનો ખરાબ મિત્રોની સંગતથી ખરાબ કાર્યો કરતા હોય છે, ત્યારે માતા-પિતા દુઃખી થતા હોય છે. આવું જ કંઈક જામનગર શહેરમાં બન્યું છે. જામનગર શહેરમાં નગરચકલા વિસ્તારમાં રહેતા જગદીશ પરમારે પુત્ર મોહિતની ડુપ્લીકેટ ATM કાર્ડમાં સંડોવણી બહાર આવતા પિતાએ આપઘાતનું પગલું ભર્યું છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Feb 9, 2019, 3:45 PM IST

જામનગર શહેરમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવનાર પિતાએ પુત્રની ડુપ્લીકેટ ATM કાર્ડ બનાવી લોકોના પૈસા પડાવી લેવાની ઘટના બહાર આવવાથી પિતાને લાગી આવ્યું અને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી દીધો છે. શહેરના નગરચકલા વિસ્તારમાં રહેતા જગદીશ પરમારે આપઘાત કરી લેતા ભારે અરેરાટી થઈ ગઈ છે.

જામનગર SOG ટીમે ડુપ્લીકેટ ATM કાર્ડથી લોકોના પૈસા પડા

jamnagar
suicide
વતી ટોળકી ઝડપી પાડી છે. આ ટોળકીમાં જગદીશ પરમારનો પુત્ર મોહિત પણ સંડોવાયેલો હતો અને પોલીસે તેની ધરપકડ કરતા પિતાને લાગી આવ્યું હતું. જેને લઇને કોઈને કહ્યા વગર ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો છે.
undefined

જામનગર તેમજ રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ ATM કાર્ડની મદદથી લાખો રૂપિયા ઉપાડી મોજ શોખ કરતી ટોળકીને SOGએ ઝડપી લેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ ટોળકીમાં આઠ જેટલા યુવકોની સંડોવણી બહાર આવી છે, ત્યારે જામનગરના યુવક મોહિતના પિતા જગદીશભાઈએ પુત્રના ખરાબ કામથી આપઘાત કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

Intro:Body:

પુત્ર ડુપ્લીકેટ ATMમાં સંડોવાયો, પિતાને લાગી આવ્યું તો કર્યો આપઘાત

suicide in jamanagar

gujarati news,Father,suicide,jamanagar,MANSUKHBHAI SOLANKI 

જામનગર: આમ તો દરેક માતા-પિતા પોતાના સંતાનોને લાડકોડથી ઉછેરી સારા માનવી બનાવવાની આશા રાખતા હોય છે, પણ જ્યારે સંતાનો ખરાબ મિત્રોની સંગતથી ખરાબ કાર્યો કરતા હોય છે, ત્યારે માતા-પિતા દુઃખી થતા હોય છે. આવું જ કંઈક જામનગર શહેરમાં બન્યું છે. જામનગર શહેરમાં નગરચકલા વિસ્તારમાં રહેતા જગદીશ પરમારે પુત્ર મોહિતની ડુપ્લીકેટ ATM કાર્ડમાં સંડોવણી બહાર આવતા પિતાએ આપઘાતનું પગલું ભર્યું છે.

જામનગર શહેરમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવનાર પિતાએ પુત્રની ડુપ્લીકેટ ATM કાર્ડ બનાવી લોકોના પૈસા પડાવી લેવાની ઘટના બહાર આવવાથી પિતાને લાગી આવ્યું અને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી દીધો છે. શહેરના નગરચકલા વિસ્તારમાં રહેતા જગદીશ પરમારે આપઘાત કરી લેતા ભારે અરેરાટી થઈ ગઈ છે.

જામનગર SOG ટીમે ડુપ્લીકેટ ATM કાર્ડથી લોકોના પૈસા પડાવતી ટોળકી ઝડપી પાડી છે. આ ટોળકીમાં જગદીશ પરમારનો પુત્ર મોહિત પણ સંડોવાયેલો હતો અને પોલીસે તેની ધરપકડ કરતા પિતાને લાગી આવ્યું હતું. જેને લઇને કોઈને કહ્યા વગર ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો છે. 

જામનગર તેમજ રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ ATM કાર્ડની મદદથી લાખો રૂપિયા ઉપાડી મોજ શોખ કરતી ટોળકીને SOGએ ઝડપી લેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ ટોળકીમાં આઠ જેટલા યુવકોની સંડોવણી બહાર આવી છે, ત્યારે જામનગરના યુવક મોહિતના પિતા જગદીશભાઈએ પુત્રના ખરાબ કામથી આપઘાત કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.