ETV Bharat / state

જામનગર: ખેડૂતે ટેકાના ભાવે વહેચેલી મગફળીના ખાતામાં વધારાના 1,20,000 પૈસા જમા થતા પરત કર્યા

જામનગર: લાલપુર તાલુકાના ગોદાવરી ગામના ભીમશી કરંગીયા શિક્ષક છે. સાથે સાથે તેમના પિતાની જમીન પર ખેતી કામ કરે છે. ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદ વેચાણ ચાલુ હતું. જે સમયે ભીમજીના પિતા એભા કરંગીયાએ ટેકાના ભાવે મગફળી સરકારને વહેંચી હતી. તેમણે ટેકાના ભાવે વહેચેલી મગફળીની મળવાપાત્ર કિંમત 67,500 પરંતુ તેમના ખાતામાં 1,20,000 જમા થયા હતા જેને ભીમશીએ પરત કર્યા છે.

author img

By

Published : Apr 26, 2019, 9:22 PM IST

સ્પોટ ફોટો

ટેકાના ભાવે વહેચેલી મગફળીની મળવાપાત્ર કિંમત 67,500 થતી હતી, પરંતુ જ્યારે તેમને મગફળીના રૂપિયા તેમના ખાતામાં જમા થયા ત્યારે એક વખત 67,500 અને બીજી વખત 1,20,000 જેટલી માતબર રકમ વધારાની તેમના ખાતામાં જમા થઈ હતી. એટલે ભીમશીને આ વિગત વિશે જાણ થતા તેમણે રકમ પરત આપવાનો નિર્ણય કર્યો હતો.

જામનગર: ખેડૂતે ટેકાના ભાવે વહેચેલી મગફળીના ખાતામાં વધારાના 1,20,000 પૈસા જમા થતા પરત કર્યા

ભીમશીએ લાલપુર મામલતદાર કચેરીમાં જઈને 1,20,000 માતબર રકમનો ચેક મામલતદાર ને પરત કરી અને પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. આ પ્રમાણિકતા અને ઇમાનદારી બદલ લાલપુર મામલતદાર દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર આપ્યું હતું.

R_GJ_JMR_01_26 APRIL_PRAMANIKTA_GJ10021
સ્લગ : પ્રામાણિકતા
ફોરમેટ : પેકેજ
રિપોર્ટર : અર્જુન પંડયા

એન્કર : આજના સમયમાં પૈસો એ સર્વસ્વ છે તેવું ચિત્ર સમાજમાં ઉપસી રહ્યું છે પૈસાના કારણે લોકો તેમને માનવતા ગુમાવી રહ્યા છે પરંતુ પૈસાથી ઉપર પણ પ્રામાણિકતા છે તેવું આજે સાબિત કરનાર એક કિસ્સો સામે આવ્યો છે.

વિઓ 1 : આ વાત છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોદાવરી ગામના એક ખેડૂતની..... ભીમશીભાઈ કરંગીયા એ ગોદાવરી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સાથે સાથે તેમના પિતાની જમીન પર ખેતી કામ કરે છે. ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદ વેચાણ ચાલુ હતું ત્યારે ભીમજીભાઇ ના પિતા એભાભાઈ કરંગીયા એ ટેકા ના ભાવે મગફળી સરકારને વહેંચી હતી.

વિઓ 2 : ટેકાના ભાવે વહેંચેલ મગફળી ની મળવાપાત્ર કિંમત 67,500 થતી હતી પરંતુ જ્યારે તેમને મગફળીના રૂપિયા તેમના ખાતામાં જમા થયા ત્યારે એક વખત 67,500 અને બીજી વખત 120000 જેટલી માતબર રકમ વધારાની તેમના ખાતામાં જમા થઈ હતી. એટલે ભીમશીભાઈ ને આ વિગત વિશે જાણ થતા તેઓએ તે રૂપિયા પર તેમનો હક નથી એમ સમજી ને રકમ પરત આપવાનો નિર્ણય કર્યો.

બાઈટ : ભીમશીભાઈ કરંગીયા ( ખેડૂત ગોદાવરી )

ત્યારબાદ તેઓ લાલપુર મામલતદાર કચેરી ખાતે જઇ અને 1,20,000 માતબર રકમનો ચેક મામલતદાર ને પરત કરી અને પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. તેમની આ પ્રમાણિકતા અને ઇમાનદારી બદલ લાલપુર મામલતદાર દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર આપ્યું હતું.આજના સમયમાં જ્યારે આવા કિસ્સાઓ જૂજ પ્રમાણમાં જોવા મળતા હોય ત્યારે આવો કિસ્સો સામે આવતા તંત્રે એ પણ તેમની કામગીરીને બિરદાવી હતી. અને ખેડૂતનો આ એક કિસ્સો એ આજના સમયમાં પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

બાઈટ : કિર્તન પરમાર ( ડેપ્યુટી કલેક્ટર લાલપુર ) 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.