ETV Bharat / state

જામનગરમાં RTO કચેરીમાં ટુ-વ્હીલર વાહનોની નવી સિરીઝ માટે ઇ-ઓક્શન યોજાશે - Gujarati news

જામનગરઃ જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર મોટર સાયકલ માટેની નવી સીરીઝમાં ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો 21મે થી 26મે 2019 તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો 27મે થી 28 મે 2019ના બપોરના 11.59 કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ 28મે બપોરના 12 કલાક પછી રહેશે.

જામનગર RTO
author img

By

Published : May 18, 2019, 4:20 AM IST

આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોક્ત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના 7 દિવસની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.

જામનગરમાં RTO કચેરીમાં ટુ-વ્હીલર વાહનોની નવી સિરીઝ માટે ઇ-ઓક્શન યોજાશે

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓક્શનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-5માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી.

GJ_JMR_04_17MAY_RTO_OCXAN_7202728

જામનગરમાં RTO કચેરી ખાતે ટુ-વ્હીલર વાહનોની નવી સિરીઝ માટે ઇ-ઓકસન યોજાશે
Byte_ જે. જે.ચૌધરી,આસી. ઈન્સ્પેકટર, RTO

Feed ftp

ટુ-વ્હીલર મોટર સાયકલ માટેની નવી સીરીઝ

જીજે-૧૦-ડીડી ૦૦૦૧ થી ૯૯૯૯ સુધીના નંબરના

ઇ-ઓકસનમાં ભાગ લેવા અંગે

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર મોટર સાયકલ માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીડી ૦૦૦૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરીજમાં ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૨૧ મે ૨૦૧૯ થી ૨૬ મે ૨૦૧૯ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૨૭ મે ૨૦૧૯ થી ૨૮ મે ૨૦૧૯ના બપોરના ૧૧.૫૯ કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ તા. ૨૮ મે ૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ કલાક પછી રહેશે.

આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.