ETV Bharat / state

ધ્રોલ કેન્દ્ર સતત ત્રીજા વર્ષે પ્રથમ, જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી ETV સાથે ખાસ વાતચીત - latest news of jamnagar

ગુજરાતમાં આજે 17 મેના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ગવર્મેન્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા પરિણામમાં જામનગર જિલ્લાનું પરિણામ 80.88 ટકા છે.

dhrol on result of 12 sciences
ધ્રોલ ધોરણ 12ના પરિણામ પર સતત ત્રીજા વર્ષે પ્રથમ
author img

By

Published : May 17, 2020, 3:17 PM IST

જામનગરઃ જિલ્લાના ધ્રોલ કેન્દ્રનું પરિણામ સતત ત્રીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યું છે. જામનગર જિલ્લામાંથી કુલ 2,117 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી 1,717 જેટલા વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થયા છે.

ધ્રોલ ધોરણ 12ના પરિણામ પર સતત ત્રીજા વર્ષે પ્રથમ
ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની સારી મહેનત તેમજ વાલીઓ અને શિક્ષકોના સારા સહયોગને કારણે આ પરિણામ આવ્યું છે.રાજ્યમાં જામનગર જિલ્લાનું ધ્રોલ કેન્દ્ર પ્રથમ નંબર પર આવ્યું છે. ધ્રોલ કેન્દ્રમાં 91.42 ટકા પરિણામ છે. જામનગર જિલ્લાનું 80.88 ટકા પરિણામ છે. જામનગર જિલ્લામાંથી બે જ વિધાર્થીઓએ A 1 ગ્રેડ હાંસલ કર્યો છે, તો A2 ગ્રેડમાં 69 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.