ETV Bharat / state

જામનગરમાં ગૌ પ્રેમીઓ દ્રારા સરકારના બીફ એક્સપોર્ટ વિરોધમાં પોસ્ટર લાગ્યા - Gujarati news

જામનગરઃ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામી રહ્યો છે, ત્યારે ગૌ પ્રેમીઓ દ્વારા વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવી ભાજપ વિરોધી સૂત્રોચાર કર્યા હતા.

સ્પોટો ફોટો
author img

By

Published : Apr 21, 2019, 5:06 AM IST

ભાજપ દ્વારા ગાય માતાનું બીફ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના પોસ્ટરો લગાવ્યા છે. જામનગર ગૌ પ્રેમી સંજય ચેતરિયાએ ગાય માતાના પોસ્ટર લગાવી ભાજપનો વિરોધ કર્યો છે. બીફનું એક્સપોર્ટ કરી ગૌ માતાની હત્યા કરનાર સરકારને હરાવીશું તેવા પોસ્ટર લગાવ્યા હતા.

ગૌ માતાનું બીફ એક્સપોર્ટ કરનાર સરકારને હરાવવા માટે લાગ્યા પોસ્ટર

મહત્વનું છે કે, સંજય ચેતરિયા ગૌ બચાવવા માટે જામનગરથી દિલ્હી સુધી સાઇકલ પર યાત્રા કરી હતી અને જામનગર શહેરમાં અવારનવાર ગૌમાતાને બચાવવા માટે તેમણે કાર્યક્રમો પણ કર્યા હતા. જામનગરમાં અત્યાર સુધી ભાષણ દ્વારા ભાજપ કોંગ્રેસ વચ્ચે વિરોધ થતો હતો હવે પોસ્ટર વોર શરૂ થયું છે.

છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકારે બીફનું એક્સપોર્ટ વિશ્વ લેવલ પર પહેલા નંબર પર કર્યું. દ્વારકાથી દિલ્હી સુધી સાયકલથી આંદોલન કર્યા પછી પણ કોઈ જવાબ સરકાર તરફથી ન મળતા જામનગરમાં પણ ધારણા પ્રદર્શન કર્યા હતા. તેમ છતાં ભાજપ સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતા Fight For Indian Mother સંગઠન દ્વારા ભાજપના વિરોધમાં શહેરોની ગલીઓથી લઈને ગામડે-ગામડે બેનર મારવામાં આવ્યા હતા.

Intro:Body:

જામનગરમાં ગૌ માતાનું બીફ એક્સપોર્ટ કરનાર સરકારને હરાવવા માટે લાગ્યા પોસ્ટર......

જામનગરઃ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામી રહ્યો છે, ત્યારે ગૌ પ્રેમીઓ દ્વારા વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવી ભાજપ વિરોધી સૂત્રોચાર કર્યા હતા.

ભાજપ દ્વારા ગાય માતાનું બીફ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના પોસ્ટરો લગાવ્યા છે. જામનગર ગૌ પ્રેમી સંજય ચેતરિયાએ ગાય માતાના પોસ્ટર લગાવી ભાજપનો વિરોધ કર્યો છે. બીફનું એક્સપોર્ટ કરી ગૌ માતાની હત્યા કરનાર સરકારને હરાવીશું તેવા પોસ્ટર લગાવ્યા હતા. 

મહત્વનું છે કે, સંજય ચેતરિયા ગૌ બચાવવા માટે જામનગરથી દિલ્હી સુધી સાઇકલ પર યાત્રા કરી હતી અને જામનગર શહેરમાં અવારનવાર ગૌમાતાને બચાવવા માટે તેમણે કાર્યક્રમો પણ કર્યા હતા. જામનગરમાં અત્યાર સુધી ભાષણ દ્વારા ભાજપ કોંગ્રેસ વચ્ચે વિરોધ થતો હતો હવે પોસ્ટર વોર શરૂ થયું છે.

છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકારે બીફનું એક્સપોર્ટ વિશ્વ લેવલ પર પહેલા નંબર પર કર્યું. દ્વારકાથી દિલ્હી સુધી સાયકલથી આંદોલન કર્યા પછી પણ કોઈ જવાબ સરકાર તરફથી ન મળતા જામનગરમાં પણ ધારણા પ્રદર્શન કર્યા હતા. તેમ છતાં ભાજપ સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતા Fight For Indian Mother સંગઠન દ્વારા ભાજપના વિરોધમાં શહેરોની ગલીઓથી લઈને ગામડે-ગામડે બેનર મારવામાં આવ્યા હતા. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.