જામનગરઃ મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહાનગરપાલિકાના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. UCDC શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી અરજદારોને સબસિડી આપવામાં આવી ન હોવાનો પણ કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. એક બાજુ મોટા ભાગના સરકારી કામો તથા પેમેન્ટ ઓનલાઇન થતું હોવાનું જણાઈ રહ્યું છે, તો બીજી બાજુ UCDC શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી સબસીડી પણ આપવામાં આવી નથી.
જામનગર મનપાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોર્પોરેટરેનો આક્ષેપ - Jamnagar taja news
મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહાનગરપાલિકાના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. છેલ્લા 4 વર્ષથી અરજદારોને સબસિડી ન મળતા કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોર્પોરેટરે લગાવ્યો આક્ષેપ
જામનગરઃ મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહાનગરપાલિકાના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. UCDC શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી અરજદારોને સબસિડી આપવામાં આવી ન હોવાનો પણ કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. એક બાજુ મોટા ભાગના સરકારી કામો તથા પેમેન્ટ ઓનલાઇન થતું હોવાનું જણાઈ રહ્યું છે, તો બીજી બાજુ UCDC શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી સબસીડી પણ આપવામાં આવી નથી.
Intro:Gj_jmr_03_corpo_ucdc_wt_7202728_mansukh
જામનગર મહાનગરપાલિકાની યુસીડીસી શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોર્પોરેટરે લગાવ્યો આક્ષેપ
જામનગર મહાનગરપાલિકાની યુસીડીસી શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહાનગરપાલિકાના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે..... ucdc શાખા દ્વારા છેલ્લા ચાર વર્ષથી અરજદારોને સબસિડી આપવામાં આવી ન હોવાનો પણ કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે.. . એક બાજુ મોટા ભાગના સરકારી કામો તથા પેમેન્ટ ઓનલાઇન થતું હોવાનું જણાઈ રહ્યું છે તો બીજી બાજુ ucdc શાખા દ્વારા છેલ્લા ચાર વર્ષથી સબસીડી આપવામાં આવી નથી.....
100 જેટલા અરજદારોએ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરે આનંદ ગોહિલને રજૂઆત કરતાં કોર્પોરેટરે મહાનગરપાલિકાના કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરી છે....Body:MsConclusion:Jmr