જામનગરઃ શહેરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં કોરોના લેબ પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જી.જી.હોસ્પિટલના ડોકટર્સ અને નર્સ દ્વારા સતત કોરોના મહામારી ડ્યૂટી નિભાવી રહ્યા છે. ત્યારે આર્મી દ્વારા તમામ કોરોના વોરિયર્સનું બહુમાન કરવામાં આવ્યું છે. જી.જી. હોસ્પીટલના કોરોના વોરિયર્સનું આર્મી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સનું આર્મી દ્વારા બહુમાન કરાયું - honored by the Army
હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સનું આર્મી દ્વારા બહુમાન કરવામાં આવ્યું