ETV Bharat / state

જામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર - Jamnagar News

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા જામનગરમાં ગાંધીનગર વિસ્તાર ખાતે સુથાર સમાજ વાડીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.

જામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર

author img

By

Published : Jan 19, 2021, 8:43 PM IST

  • જામનગરમાં કોંગ્રેસનો જન જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
  • અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર
  • કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ઊપસ્થિત રહ્યા

જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા જામનગરમાં ગાંધીનગર વિસ્તાર ખાતે સુથાર સમાજની વાડીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તે માટે કાર્યકર્તાઓને કોંગ્રેસ દ્વારા તૈયાર રહેવાની હાકલ કરવામાં આવી હતી.

જામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર
જામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર

25 વર્ષથી કોંગ્રેસ મનપમાં સત્તાથી છે દૂર

કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે 10 થી 12 કોર્પોરેટર ચૂંટણીમાં વિજેતા બનતા હોય છે, ત્યારે ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસના વધુમાં વધુ કોર્પોરેટરો ચૂંટણીમાં વિજેતા બને તે માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજરજામનગરમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, અર્જુન મોઢવાડીયા રહ્યા હાજર

પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રહ્યા હાજર

જામનગરમાં ગુર્જર સુથાર સમાજની વાડી ખાતે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓને એકતા જાળવી અને વધુમાં વધુ કોંગ્રેસને મત મળે તે માટે રણનીતિ ઘડવાની શરૂઆત કરી હતી.

જામનગર કોર્પોરેશનમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે જો કે જામનગરમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.