ETV Bharat / state

જામનગર પંથકમાં સતત બીજા દિવસે વીજ ચેકીંગ, 19.45 લાખની વીજ ચોરી ઝડપાઈ

author img

By

Published : Jan 4, 2023, 9:59 PM IST

જામનગર પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે દરોડા નો દોર ચાલુ રાખવામાં આવ્યો (Checking electricity for second day in Jamnagar) છે. જામનગર ગ્રામ્ય વિસ્તાર તેમજ કાલાવડ અને ધ્રોલ પંથકમાં 34 ટીમોની મદદથી વીજ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે લાખો રૂપિયાની વીજ ચોરી પીજીવીસીએલએ ઝડપી પાડી (electricity theft of more than 19 lakhs was caught) હતી

Checking electricity for second day in Jamnagar

જામનગર પંથકમાં સતત બીજા દિવસે વીજ ચેકીંગ

જામનગર: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ (checking for electricity theft in jamanagar) દ્વારા પખવાડિયાના વિરામ પછી ગઈકાલે ફરીથી શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી 88 વિજ જોડાણમાંથી રૂપિયા 26.40 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી (Checking electricity for second day in Jamnagar) છે. જ્યારે આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ચાલુ રખાયું છે અને જામનગર ગ્રામ્ય, કાલાવડ અને ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું (electricity theft of more than 19 lakhs was caught) છે.

સતત બીજા દિવસે તપાસ ચાલુ: એસઆરપી જવાન તેમજ પોલીસ જવાન અને વિડીયોગ્રાફરની ટીમ સાથે પીજીવીસીએલની ટીમ દ્વારા કાલાવડ ધ્રોલ અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું (checking for electricity theft in jamanagar) છે. આજ રોજ ગ્રામ્ય વિસ્તારમાં 405 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા જેમાંથી 58 વીજ મીટરમાં ગેરરીતિ ઝડપાઈ છે. રૂ.19.45 લાખની વીજ ચોરી ઝડપી પાડી (electricity theft of more than 19 lakhs was caught) છે.

આ પણ વાંચો રેતી માફિયા પર રેડ, ખોટી રીતે થતા ખનન પર લગામ ખેંચાઈ

વીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી: વીજ અધિકારીના જણાવ્યા અનુસાર શહેર અને ગ્રામ્ય વિસતારોમાંથી હજુ પણ લોકો અવનવી ટેકનીકનો ઉપયોગ કરી વીજ ચોરી કરી રહ્યા (checking for electricity theft in jamanagar) છે. જો કે પોલીસ જવાન અને SRP જવાનો સાથે રાખી સમગ્ર વીજ ચોરીનો વિડિયોગ્રાફી કરવામાં આવે છે અને વીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે (checking for electricity theft in jamanagar) છે.

આ પણ વાંચો પોલીસે બુટલેગરો પર સપાટો બોલાવ્યો, દારૂના અડ્ડા પર દરોડા

ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ: સતત બીજા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી (electricity theft of more than 19 lakhs was caught) છે અને ધ્રોળ રૂરલ વિભાગ, કાલાવડ ઈસ્ટ અને કાલાવડ વેસ્ટ, નિકાવા સબ ડિવિઝન તથા રૂરલ સબ ડિવિઝન હેઠળની 34 વીજ ચેકિંગ ટુકડીને દોડાવવામાં આવી (checking for electricity theft in jamanagar) છે. તેમની મદદ માટે 25 એસઆરપીના જવાનો અને 20 લોકલ પોલીસની મદદ લેવામાં આવી છે. જયારે નવ નિવૃત્ત આર્મી મેન તેમજ ચાર વિડીયોગ્રાફરોને જોડવામાં આવ્યા છે. જે કાર્યવાહીને લઈને જામનગર કાલાવડ અને ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ મચી ગયા (checking for electricity theft in jamanagar) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.