ETV Bharat / state

જામનગરમાં ગાંધીજયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ

જામનગર: જિલ્લામાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ચાંદી બજાર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને રાજકીય પક્ષના હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા જન્મ જ્યંતી નિમિતે ફૂલહાર કરવામાં આવ્યા હતા.

જામનગરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરાયું
author img

By

Published : Oct 2, 2019, 10:24 PM IST

ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થા ઓ દ્વારા વિના મૂલ્યે કાપડની થેળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.લોકો પણ કાપડની થેલીઓ લઈ જતા જોવા મળ્યા છે અને સ્વચ્છતા ઝુંબેશમાં સહયોગ આપવાની પહેલ પણ કરવામાં આવી હતી.

જામનગરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરાયું

દેશમાં સ્વચ્છ ભારતની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વડાપ્રદાન મોદીએ પણ લોકોને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો. પ્લાસ્ટિકના કારણે જીવજંતુ સહિતને ગંભીર અસર થઈ રહી છે તેથી લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ખરતા બંધ થાય અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

Intro:Gj_jmr_04_gandhi_jayanti_avb_7202728_mansukh

જામનગરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ કાપડની થેલીઓનું વિતરણ કરી ઉજવવામાં આવી

બાઈટ: રાકેશ ગઢવી,NGO પ્રમુખ

જામનગરમાં ચાંદી બજાર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને રાજકીય પક્ષના હોદેદારો અને સામાજિક કાર્યકરો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા જન્મ જ્યંતી નિમિતે ફુલહાર કરવામાં આવ્યા હતા....

ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થા ઓ દ્વારા વિના મૂલ્યે કાપડની થેળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું......લોકો પણ કાપડની થેલીઓ લઈ જતા જોવા મળ્યા છે અને સ્વચ્છતા ઝુંબેશમાં આજના દિવસથી સહયોગ આપવાની પહેલ પણ કરવામાં આવી છે.....

આજે દેશભરમાં રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીની જન્મ જ્યંતિની ઉજવણી થઈ રહી છે ....ખાસ કરીને મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેઓ જાતે જ સફાઈ પણ કરતા હતા......

હાલ દેશમાં સ્વચ્છ ભારતની ઝુંબેશ ચાલી રહી છે....ખાસ કરીને પ્લાસ્ટિકના કારણે જીવજંતુ સહિતને ગંભીર અસર થઈ રહી છે.... લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ખરતા બંધ થાય અને કાપડની થેલીઓનો ઉપયોગ કરેલ તેવી અપીલ કરવામાં આવી છે
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.