ETV Bharat / state

IPL સીઝનમાં સટોડીયાઓને પકડી, 61000ના મુદ્દામાલ જપ્ત કર્યો

જામનગરમાં તુષાર આઇપીએલ 20-20 કિક્રેટ ટૂર્નામેન્ટની મેચો ટી.વી. ઉપર નિહાળી મોબાઇલ ફોનથી રન ફેર, બેટીંગ, વીકેટ, સેસન તથા મેચના હારજીતના પરિણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચલાવે છે.

જામનગર પોલીસ
જામનગર પોલીસ
author img

By

Published : May 3, 2021, 3:52 PM IST

  • મેચના હારજીતનો પરિણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચલાવે
  • ક્રિકેટનો જુગાર રમતા કુલ 16 ઇસમને ફરારી જાહેર કરવામાં આવ્યા
  • કુલ રૂપિયા 61,000ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

જામનગર : પેરોલ ફર્લો ફરારી અને નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનન પોલીસ હેંડ કોન્સટેબલ નિર્મળસિંહ જાડેજા તથા કાસમબ્લોચ તથા ધર્મેન્દ્રવૈષ્ણવ નાઓને માહિતી મળી હતી કે, જામનગર નાગરચકલા સરાના કૂવા વાળી શેરીમાં રહેતો તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા પોતાના રહેણાક મકાને આઇપીએલ 20-20 કિક્રેટ ટૂર્નામેન્ટની મેચો ટી.વી. ઉપર નિહાળી મોબાઇલ ફોનથી રન ફેર, બેટીંગ, વીકેટ, સેસન તથા મેચના હારજીતના પરિણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચલાવે છે.

  • તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા
  • અનીલ અર્જુનભાધ દુલાણી
  • સુરેશ ઉર્ફે એસ.એસ. રીજુમલ કુકડીયા

આ પણ વાંચો : વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમાઈ IPLની 21મી મેચ

કુલ રૂપિયા 61,000ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

દરોડામાં રોકડા રૂપિયા 36,000 તથા ક્રીકેટનું સાહિત્ય, ટી.વી. અને સેટટોપ બોક્ષ તથા મોબાઇલ કુલ રૂપિયા 61,000ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉપરોકત્ત ત્રણ ઇસમ સાથે મોબાઇલ ઉપર ક્રિકેટનો જુગાર રમતા કુલ 16 ઇસમને ફરારી જાહેર કરવામાં આવેલા છે. ઉપરોકત્ત ત્રણેય ઇસમને પોલીસ હેંડ કોન્સટેબલ એ. એસ. ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી એ ડીવીઝન પો. સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : 9 એપ્રિલથી IPL શરૂ, ડિફેન્ડિંગ ચેમ્પિયન MI અને RCB વચ્ચે પ્રથમ મેચ

આ અધિકારીઓએ કરી કામગીરી
આ કામગીરીમાં પેરોલફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણન તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાંગરનાઓએ કરેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.