સુરતના ટ્યુશન ક્લાસમાં બનેલ ઘટના પછી સમગ્ર રાજ્યમાં ફાયરબ્રિગેડ અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલની સૂચનાથી અલગ-અલગ છ ટીમો રચના કરવામાં આવી છે અને શહેરના તમામ ટ્યુશન ક્લાસમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
ચોથા દિવસ દરમિયાન 70 સ્કૂલોમાં તપાસણી કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. 70 ટ્યુશન ક્લાસીસ તપાસવામાં આવ્યા ત્યારે 33 ક્લાસીસ બંધ હતાં અને 37 ક્લાસ ખુલ્લા જોવા મળ્યા હતાં પરંતુ, ત્યાં અભ્યાસ વર્ગ ચાલુ ન હતાં. આથી તમામ 70 ક્લાસના સંચાલકોને નોટીસ આપી બંધ ક્લાસમાં નોટીસ ચિપકાવાઈ હતી અને જ્યાં સુધી ફાયર એન.ઓ.સી. લેવામાં આવે નહીં ત્યાં સુધી ક્લાસ બંધ રાખવા જણાવ્યું હતું.
પટેલ કોલોની, મહિલા કોલેજ પાસેના કોમ્પ્યુટર ક્લાસનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા પછી ગત્ સાંજે ખોડિયાર કોલોની સ્થિત CAનો અભ્યાસ કરાવતા ક્લાસને પણ બંધ કરાવી આ ક્લાસને સીલ મારવામાં આવ્યું હતું. આમ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 260 ટ્યુશન ક્લાસમાં તપાસણી કરવામાં આવી હતી.
સુરત અગ્નિકાંડઃ જામનગરમાં CAના ટ્યુશન ક્લાસને મરાયુ સીલ - Fire
જામનગરઃ સુરતના ટ્યુશન કલાસની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે. જામનગર મહાનગરપાલિકાના ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં સતત દરોડાનો દોર જારી છે. ત્યારે જામનગરમાં તંત્ર દ્વારા 70 ટ્યુશન ક્લાસીસ અને 70 સ્કૂલની તંત્રની 6 ટીમો દ્વારા તપાસ કરાવામાં આવી છે. જે દરમિયાન એક ટ્યુશન ક્લાસને સીલ મારવામાં આવ્યું તો બીજા એક ક્લાસનું ગેરકાયદે બાંધકામ તોડી પડાવામાં આવ્યું છે.
સુરતના ટ્યુશન ક્લાસમાં બનેલ ઘટના પછી સમગ્ર રાજ્યમાં ફાયરબ્રિગેડ અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલની સૂચનાથી અલગ-અલગ છ ટીમો રચના કરવામાં આવી છે અને શહેરના તમામ ટ્યુશન ક્લાસમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
ચોથા દિવસ દરમિયાન 70 સ્કૂલોમાં તપાસણી કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. 70 ટ્યુશન ક્લાસીસ તપાસવામાં આવ્યા ત્યારે 33 ક્લાસીસ બંધ હતાં અને 37 ક્લાસ ખુલ્લા જોવા મળ્યા હતાં પરંતુ, ત્યાં અભ્યાસ વર્ગ ચાલુ ન હતાં. આથી તમામ 70 ક્લાસના સંચાલકોને નોટીસ આપી બંધ ક્લાસમાં નોટીસ ચિપકાવાઈ હતી અને જ્યાં સુધી ફાયર એન.ઓ.સી. લેવામાં આવે નહીં ત્યાં સુધી ક્લાસ બંધ રાખવા જણાવ્યું હતું.
પટેલ કોલોની, મહિલા કોલેજ પાસેના કોમ્પ્યુટર ક્લાસનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા પછી ગત્ સાંજે ખોડિયાર કોલોની સ્થિત CAનો અભ્યાસ કરાવતા ક્લાસને પણ બંધ કરાવી આ ક્લાસને સીલ મારવામાં આવ્યું હતું. આમ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 260 ટ્યુશન ક્લાસમાં તપાસણી કરવામાં આવી હતી.
GJ_JMR_06_28MAY_CA_BANDH_7202728
જામનગર: ખોડિયાર કોલોનીમાં CAના ટ્યુશન ક્લાસને સીલ મરાયું
Feed ftp
જામનગરમાં તંત્ર દ્વારા 70 ટ્યુશન ક્લાસીસ અને 70 સ્કૂલની તંત્રની 6 ટીમો દ્વારા તપાસ કરાવામાં આવી છે...જે દરમિયાન એક ટ્યુશન ક્લાસને સીલ મારવામાં આવ્યું તો બીજા એક ક્લાસનું ગેરકાયદે બાંધકામ તોડી પડાવામાં આવ્યું છે
સુરતના ટ્યુશન કલાસની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે... જામનગર મહાનગરપાલિકાના ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં સતત દરોડાનો દોર જારી છે.....
સુરતના ટ્યુશન ક્લાસમાં બનેલ ઘટના પછી સમગ્ર રાજ્યમાં ફાયરબ્રિગેડ અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશન સતીષ પટેલની સૂચનાથી અલગ અલગ છ ટીમો રચના કરવામાં આવી છે અને શહેરના તમામ ટ્યુશન ક્લાસમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
ચોથા દિવસ દરમિયાન ૭૦ સ્કૂલોમાં તપાસણી કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ૭૦ ટ્યુશન ક્લાસીસ તપાસવામાં આવ્યા ત્યારે ૩૩ ક્લાસીસ બંધ હતાં અને ૩૭ ક્લાસ ખુલ્લા જોવા મળ્યા હતાં, પરંતુ ત્યાં અભ્યાસ વર્ગ ચાલુ ન હતાં. આથી તમામ ૭૦ ક્લાસના સંચાલકોને નોટીસ આપી બંધ ક્લાસમાં નોટીસ ચિપકાવાઈ હતી અને જ્યાં સુધી ફાયર એન.ઓ.સી. લેવામાં આવે નહીં ત્યાં સુધી ક્લાસ બંધ રાખવા જણાવ્યું હતું.
પટેલ કોલોની, મહિલા કોલેજ પાસેના કોમ્પ્યુટર ક્લાસનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા પછી ગત્ સાંજે ખોડિયાર કોલોની સ્થિત સીએનો અભ્યાસ કરાવતા ક્લાસને પણ બંધ કરાવી આ ક્લાસને સીલ મારવામાં આવ્યું હતું. આમ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ ર૬૦ ટ્યુશન ક્લાસમાં તપાસણી કરવામાં આવી હતી.
આ તમામ ટ્યુશન ક્લાસમાંથી બાકી રહી ગયેલા તમામ ક્લાસોને આજે નોટીસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જે સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ખોડિયાર કોલોનીમાં સી એના ક્લાસીસને નોટિસ આપવામાં આવી હોવા છતાં કલાસીસ ચાલુ રાખવામાં આવ્યા હતા....