જામનગર: ભાજપની મહિલા નગરસેવિકાએ અનોખી ગાંધીગીરી કરી છે. તેમણે ઓનલાઇન ફરિયાદમાં મનપાના ધાંધિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મનપાના ઓનલાઇન ફરિયાદ કોલ સેન્ટરમાં નગરસેવિકા જાતે ફરિયાદ લેવા બેઠા હતા.
જામનગરમાં ભાજપના નગરસેવિકા મનપાના કર્મચારી બન્યા, કર્મચારીઓ કામ ન કરતા જાતે કર્યા કામ - મનપાના કર્મચારી
ભાજપની મહિલા નગરસેવિકાએ અનોખી ગાંધીગીરી કરી છે. તેમણે ઓનલાઇન ફરિયાદમાં મનપાના ધાંધિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મનપાના ઓનલાઇન ફરિયાદ કોલ સેન્ટરમાં નગરસેવિકા જાતે ફરિયાદ લેવા બેઠા હતા.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન