આ રેલીમાં વીજાપુરના નાગરિકો અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બાઇક રેલી દ્વારા લોકોને યોગ્ય રીતે રાષ્ટ્રહિતમાં મતદાન કરવા અને મતદાનએ પોતાની જવાબદારી અને અધિકાર છે તે અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
આ રેલી દ્વારા સમાજમાં જન જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.સાથે જ નિષ્પક્ષ રીતે નાગરિકો ફરજીયાત મતદાન કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.